________________
महेला अवहीलन्ति मार्दवभ्राजिनं जनम् । आरोहन्ति तरोर्मूर्ध्नि पश्य वल्ल्यः क्षमाभुवः ।।३५।।
સ્ત્રીઓ સરળ માણસની અવહેલના કરે છે. જુઓ, જમીનમાંથી ઉત્પન્ન થયેલ લતાઓ વૃક્ષના શિરપર આરૂઢ થઈ જાય છે. રૂપો
मृत्युरत्युत्तमो वक्र-नवक्रकचदारणैः । न तु सापत्न्यदुःखेन जीवितव्यमपि स्त्रियाम् ॥३६॥ વક્ર અને નવીન કરવત મૂકાવીને ગુજરી જવું એ વધારે સારું છે, પણ સ્ત્રીઓને સપત્ની(શોક્ય)ના દુઃખમાં જીવન ગુજારવું-તે સારું નથી. ll૩કી. मातेव रक्षति पितेव हिते नियुङ्क्ते, कान्तेव चापि रमयत्यपनीय खेदम् । लक्ष्मी तनोति वितनोति च दिक्षु कीर्ति; किं किं न साधयति कल्पलतेव विद्या ॥३७।। જે માતાની જેમ માણસનું રક્ષણ કરે છે, પિતાની જેમ હિતમાં જોડે છે, કાંતા(વ્હાલી સ્ત્રી)ની જેમ ખેદને દૂર કરીને આનંદ પમાડે છે, લક્ષ્મીને વિસ્તારે છે, કીર્તિને ચારે દિશામાં ફેલાવે છે-એમ કલ્પલતાની જેમ વિદ્યા શું શું સાધી શકતી નથી. ૩૭ના
मूर्खचिह्नानि षडिति गर्वो दुर्वचनं मुखे । विरोधी विषवादी च कृत्याकृत्यं न मन्यते ॥३८॥ મૂર્ખજનના મૂખ્ય છ લક્ષણો કહેલા છે તે આ પ્રમાણે-તેમાં પ્રથમ પોતે ગર્વ રાખે, દુર્વચન બોલે, વિરોધ રાખે, અપ્રિય બોલે અને કૃત્યાકૃત્યને ન માને, એ મૂર્ખના છ લક્ષણો છે. ૩૮ मूल् हि जल्पतां पुंसां श्रुत्वा वाचः शुभाशुभाः । .. अशुभं वाक्यमादत्ते पुरीषमिव शूकरः ।।३९।। શુભાશુભ બોલનારા પુરુષોની વાણી સાંભળીને મૂર્ખજનો તેમાંથી
– ૧૯9