________________
શ્કર(ભૂંડ) જેમ વિષ્ટાને ગ્રહણ કરે તેમ અશુભ વાક્યને ગ્રહણ કરી લે છે. ૩૯ मूर्योऽपि मूर्ख दृष्ट्वा च चन्दनादपि शीतलः । यदि पश्यति विद्वांसं मन्यते पितृघातकम् ।।४०॥ મૂર્ખજનો મૂર્ખને જોઈને ચંદન કરતાં પણ શીતલ બની જાય છે અને જો વિદ્વાનું કોઈ તેના જોવામાં આવે, તો તેને પોતાના પિતાના ઘાતક જેવો માને છે. Ivol. महोपशमनं शास्त्रं खलानां कुरुते मदम् । चक्षुःप्रकाशकं तेज उलूकानामिवान्धताम् ॥४१॥
મદને શાંત કરનાર શાસ્ત્ર પણ ખલજનોને મદ ઉત્પન્ન કરે છે. જુઓ, તેજ ચક્ષુને પ્રકાશ કરનાર છે, છતાં ઘુવડ પક્ષીઓને તે અંધ બનાવી દે છે. I૪૧. महतां प्रार्थनेनैव विपत्तिरपि शोभते । दन्तभङ्गो हि नागानां श्लाध्यो गिरिविदारणे ॥४२॥ મહાપુરુષો પાસે પ્રાર્થના કરતાં કદાચ વિપત્તિ આવે, તો પણ સારી, કારણકે પર્વતને ફાડવા જતાં હસ્તીઓના દાંત ભાંગે, તો તે પ્રશંસનીય ગણાય છે. જરા मुखेन नोगिरत्यूर्ध्वं हृदये न नयत्यधः । जरयत्यन्तरे साधु-र्दोषं विषमिवेश्वरः ॥४३॥ સપુરુષ, શંકર જેમ વિષને તેમ દોષને બહાર પ્રકાશતો નથી, અંતરમાં ઉતારીને તે વારંવાર સંભારતો નથી, પરંતુ તે પેલા દોષને પોતાના હૃદયમાં જ જીર્ણ કરી દે છે. I૪૩ मान्या एव हि मान्यानां मानं कुर्वन्ति नेतरे । शम्भुर्बिभर्ति मूर्नेन्दुं स्वर्भानुस्तं जिघृक्षति ।।४४।। સારા પુરુષો જ માનનીયજનોનો સત્કાર કરે છે, ઇતરજનો તેમ કરતા
- ૧૯૮ –