________________
• છાલ : Is1I
मौनमूनोदरत्वं वा ज्ञानं दानं जपस्तपः । मोघं दयां विना सर्वमेतत् कृषिरिवाम्बुदम् ।।३०॥ મૌન, ઉણોદરી તપ, જ્ઞાન, દાન, જપ અને બાહ્ય તથા આત્યંતર તપસ્યા એ બધા દયા વિના, વરસાદ વિનાની ખેતીની જેમ નકામા છે. 1130ll માયાવનિષાત્ર, વૈરસ્યોત્તિભૂમિન્ના | ફુલારો ટુદ્ધિસ્ટ્રીના સીજિનીનનઃ Tરૂા.
સ્ત્રીઓ, માયા(કપટ)ની એક ખાણરુપ હોય છે, અસત્યની દાનશાળારૂપ, વેરની ઉત્પત્તિભૂમિકા, કુસંગમાં આસક્ત અને દુર્બુદ્ધિની સીમા હોય છે. ૩૧ महिलास्नेहमग्नानां मक्षिकाणामिवाङ्गिनाम् । सत्पक्षबलहीनानां मृत्युः सन्निहितो ध्रुवम् ॥३२॥
સ્ત્રીઓના સ્નેહમાં(પક્ષે તેલમાં) નિમગ્ન થયેલા સત્પક્ષના બળ વગરના પ્રાણીઓને પાંખના બળથી હીન મક્ષિકાઓની જેમ મૃત્યુ ખરેખર સત્વર પકડે છે.(અર્થાત્ મરણ તેમની બહુજ નજીક હોય છે.) IIકરી महात्मन्नेकरूपाः स्युः किं समस्ता अपि स्त्रियः । समाः समग्रा नागुल्योऽपि हि पाणौ नृणां यतः ॥३३॥ હે મહાત્મનું! બધી સ્ત્રીઓ શું એકસરખી હોય છે? શું માણસોના હાથની બધી આંગળીઓ એકસરખી હોય છે? ll૩૩ मार्गभ्रंशे मृतौ पत्यु-वियोगे तनुजन्मनाम् । सरित् प्लावे दृढं बन्धे जीवितायेन नाच्यवम् ।।३४।। કોઈ દુ:ખ દગ્ધ સ્ત્રી વિચાર કરે છે કે માર્ગથી ભ્રષ્ટ થતાં, પતિનું મરણ થતાં,પુત્રોનો વિયોગ થતાં, નદીમાં ડૂબતાં અને દઢ બંધનમાં બંધાયા છતાં હું જીવિતથી કેમ મુક્ત ન થઈ? Il૩૪ો .
-જ્જ ૧૯૭ –