________________
भार्याबन्धुसुहृत्सुतेष्वपकृती नाविधाश्चेष्टते; किं किं यन्न करोति निन्दितमपि प्राणी क्षुधापीडितः ।।२१।।
અહો! એવું શું છે કે જે સુધાથી પીડાયેલ પ્રાણી નિંદિતાચરણ કરે છે, માનનો તે ત્યાગ કરે છે, ગૌરવને તે તજી દે છે, તે એકદમ દીન બની જાય છે, લજ્જાને તે તિલાંજલિ આપે છે, ક્રૂરતાનો આશ્રય કરે છે, નીચપણાનું તે અવલંબન કરે છે, સ્ત્રી, બંધુ, મિત્ર અને સુતાદિક ઉપર તે અપકાર કરવા તત્પર થઈ જાય છે, એવી રીતે સુધાદ્ધત પ્રાણી વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તેના मया श्रियोऽर्जनाद् भोगा-दर्थकामौ कृतार्थितौ । .. અતિદ્વયમૂનારા ઘસ્યાવસરો મન પારા લક્ષ્મીને ઉપાર્જન કરતાં અને ભોગવતાં મેં અર્થ અને કામને કતાર્થ કર્યા છે, માટે હવે એ બંને પુરુષાર્થના મૂલરૂપ એવા ધર્મનો મારે અવસર છે. ર૨ા मिथ्यात्वतिमिरध्वस्त-विवेकमयलोचनाः । दूरीभवन्ति किंपाक-बुद्ध्या तस्मात्सुबुद्धयः ॥२३॥ મિથ્યાત્વરૂપ અંધકારથી વિવેકરૂપ લોચનનો લોપ થતાં કિંધાક-ફળની બુદ્ધિથી સુબુદ્ધિ અત્યંત દૂર જાય છે. ૩] मोहावर्त्तममानमानमकरं रागोर्मिसंवर्मितं, . तृष्णावेगमनङ्गसङ्गसलिलं पापौघपङ्काकुलम् । ये क्वापि स्खलिता न यौवनसरित्पूरं तरन्तो महासत्त्वास्ते खलु तारकाः किमितरैर्वध्यावतारैर्नरैः ।।२४।। જયાં મોહરૂપ આવર્ત(ઘુમરી) છે, અપરિમિત માનરૂપ જ્યાં મગર છે, રાગરૂપ જ્યાં તરંગો ઉછળી રહ્યા છે, તૃષ્ણારૂપ જ્યાં વેગ છે, અનંગ(કામદેવ)ના સંગરૂપ જ્યાં પાણી છે અને પાપનો સમૂહરૂપ જ્યાં બહુ કાદવ છે એવા યોવનરૂપ નદીના પૂરને તરતાં જે અલના પામ્યા
- ૧૯૪ -