________________
જે પોતાના બાળકને ભણાવતા નથી તે માતા શત્રુ સમાન છે અને પિતા વેરી સમાન છે. કારણકે હંસોના ટોળામાં બગલાની જેમ તે મૂર્ખ પુત્ર પંડિતોની સભામાં શોભા પામતો નથી. III मूर्खनिर्धनदूरस्थ-शूरमोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणां चापि देया न कन्यका ।।८।। મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર, મોક્ષાભિલાષી અને ત્રણગણા વરસ મોટો એવા વરને કન્યા ન આપવી. ટો माता यदि विषं दद्यात् पिता विक्रयते(विक्रीणाति ?) सुतम् । राजा हरति सर्वस्वं का तत्र परिदेवना ॥९॥ જો માતા પોતે પોતાના પુત્રને વિષ આપે, પિતા પુત્રને વેચે અને રાજા લૂંટ ચલાવે, તેમાં વિલાપશું કરવાના હોય? Iકો मही रम्या शय्या विपुलंमुपधानं भुजलता, वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः । स्फुरद्दीपश्चन्द्रो विरतिवनितासङ्गमुदितः; सुखं शान्त शेते मुनिरतनुभूतिर्नुप इव ॥१०॥ જેને ભૂમિરૂપ રમ્ય શવ્યા છે, જેને ભુજલતા વિપુલ ઓશીકું છે, જેને આકાશ વિતાન(ચંદરવો) છે, જેને અનુકૂળ પવન પંખો છે, જેને સ્કુરાયમાન ચંદ્ર દીપક છે, અને જે વિરતિ-વનિતાના સંગથી પ્રમુદિત થયેલ છે એવા અતુલ સમૃદ્ધિમાન શાંત મુનિ, રાજાની જેમ સુખે શયન કરે છે. ૧૦ मक्षिका मशको वेश्या मूषको याचकस्तथा । પ્રામના વૈવ સર્વતે પરમક્ષા : 9 - મક્ષિકા(માખી), ઉંદર, વેશ્યા, મચ્છ૨, યાચક, ગામનો મુખી અને ગણિકા-એ સાતે પરને ખાનાર હોય છે. [૧૧]. मित्रवदुधमा ज्ञेया आलस्यं मित्रवद्रिपुः । विषवच्चामृता विद्या परस्त्री चामृतं विषम् ।।१२।।
– ૧૯૧ શરૂ