________________
म
मंत्राणां परमेष्ठिमंत्रमहिमा तीर्थेषु शत्रुंजयो
दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । संतोषो नियमे तपस्सु च शमस्तत्त्वेषु सद्दर्शनं
सर्वज्ञोदितसर्वपर्वसु परं स्याद्वार्षिकं पर्व च ॥१॥ સર્વ મંત્રોમાં પંચપરમેષ્ઠી મંત્રનો મહિમા ઉત્કૃષ્ટ છે, સર્વ તીર્થોમાં શત્રુંજય તીર્થ ઉત્કૃષ્ટ છે, ગુણોમાં વિનય, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, દાનમાં
અભયદાન, નિયમમાં સંતોષ, તપમાં સમતા, તત્ત્વોમાં સમ્યક્ત્વ, અને सर्वज्ञऽथित सर्व पर्वामां वार्षिङ ( सांवत्सरिङ) पर्व उत्तम छे. ॥१॥ मुंडे मुंडे मतिर्भिन्ना कुंडे कुंडे नवं पयः ।
तुंडे तुंडे नवा वाणी बहूनां नैकरुपता ॥ २ ॥
કપાળે કપાળે ભિન્ન મતિ હોય છે, દરેક કુંડમાં નવું(ભિન્ન) પાણી હોય છે, દરેક મુખમાં નવીન વાણી હોય છે-એમ બધાની એકરૂપતા होती नथी. ॥२॥
महतामापदं दृष्ट्वा को न नीचोऽपि तप्यते । काकोऽप्यंधत्वमायाति गच्छत्यस्तं दिवाकरे । । ३ ॥ મહાપુરુંષોની આપત્તિ જોઈને કયો નીચ જન પણ સંતાપ ન પામે?
१८७