________________
भगवन्तौ जगन्नेत्रे सूर्याचन्द्रमसावपि । पश्य गच्छत एवास्तं नियतिः केन लध्यते ॥२८॥ જગતના નેત્રરૂપ એવા ભગવાન્ સૂર્ય અને ચંદ્રમા પણ જુઓ, દરરોજ અસ્તદશાને પામે છે, માટે દેવને કોણ ઓળંગી શકે? ર૮ भ्रमन्वनान्ते नवमञ्जरीषु,
પહો સ્થિપનીનનિવૃત્ | सा किं न रम्या स च किं न रन्ता;
વત્નીવલી વીશ્વરેચ્છા ારા : સમસ્ત વનમાં નવીન મંજરીઓ પર ફરતો ભ્રમર ચંપકકલિંકાને સુંઘી ન શક્યો તો શું તે રમ્ય નથી? અથવા ભ્રમર પોતે રમણ કરનાર નથી? પરંતુ અહીં ઈશ્વરેચ્છા જ બલવાનું છે. રા.
भूशय्या ब्रह्मचर्यं च कृशत्वं लघु भोजनम् । सेवकस्य यतेर्यद्वद्विशेषः पापधर्मजः ॥३०॥ પૃથ્વી પર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, કૃશતા અને લઘુ(શુષ્ક) ભોજન-એ સેવક અને અને યતિને યોગ્ય છે, તેમાં તફાવત એ છે કે તે બધું સેવકને પાપથી છે, યતિને ધર્મથી છે.
-શ્ન ૧૮૮
–