________________
ब
बालानामबलानां च नृपाणां च विशेषतः । तथा च पापसक्तानां दुर्निवार्यः कदाग्रहः ।। १ ।। બાલકો, સ્ત્રીઓ, પાપીઓ અને વિશેષથી રાજાઓનો કદાગ્રહ हुर्निवार्य (हु:पे वारी शडाय तेवो) होय छे. ॥ ॥
बलादसौ मोहरिपुर्जनानां ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं तत्त्वार्थबोधादपयाति मोहः ।।२ ।। અહો! આ મોહરિપુ બલાત્કારથી લોકોના જ્ઞાન અને વિવેકને વિનષ્ટ કરે છે. મોહથી પરાભૂત થતાં જગત્ વિનષ્ટ થતું જાય છે, છતાં તત્ત્વાર્થના બોધથી મોહ દૂર થઈ શકે છે. ૨૫
ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तः सदा सङ्कटें | रूद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः; सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे || ३ ||
બ્રહ્માને જેણે જગતમાં કુંભારની જેમ નિયમિત કર્યો(નીમ્યો), વિષ્ણુને જેણે દશ અવતારથી ગહન એવા સદા સંકટમાં નાખ્યો, શંકરને જેણે હાથમાં ખોપરી લેવરાવીને ભિક્ષાને માટે ભટકતો કર્યો અને સૂર્યને જે 76 १७७ ४