________________
फलहीनं नृपं भृत्याः कुलीनमपि चोन्नतम् । सन्त्यज्यान्यत्र गच्छन्ति शुष्कं वृक्षमिवाण्डजाः ।।३॥ રાજા કુલીન તથા ઉન્નત છતાં જો ફળહીન હોય તો સેવકો તેનો ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જાય છે. જેમ પક્ષીઓ શુષ્ક વૃક્ષનો ત્યાગ કરીને બીજે જાય છે. फलार्थी नृपतिर्लोकान् पालयेद्यत्नमास्थितः । दानमानादितोयेन मालाकारोऽङ्कुरानिव ।।४।।
માળી જેમ અંકુરોને પાળે, તેમ ફલના અર્થી રાજાએ દાન અને માનપૂર્વક યત્નથી લોકોનું પાલન કરવું. all फलाशिनो मूलतृणाम्बुभक्षा विवासतो निस्तरशायिनश्च । गृहे विमूढा मुनिवच्चरन्ति तुल्यं तपः किं तु फलेन हीनम्
TIT કંદમૂળ, ફળ તથા તૃણ-જળનું ભક્ષણ કરનાર, વસ્ત્રરહિત (મલિન વસ્ત્રધારી) અને જમીનપર શયન કરતા મૂઢજનો પોતાના ઘરે મુનિની જેમ આચરણ કરે છે, એટલે તેટલું જ કષ્ટ સહન કરતા હોવા છતાં તેઓને તેનું કંઈ પણ ફળ તો મળતું જ નથી. પણ फणीन्द्रस्ते गुणान्वक्तुं लिखितुं हैहयाधिपः ।
ખુમાવઠ્ઠઃ શaઃ વવાદનેશ વચ તે પુનઃ Tદ્દા હે વિભો! શેષનાગ તમારા ગુણો કહેવાને સમર્થ છે, તમારા ગુણો લખવાને સહસ્ત્રબાહુ(હજાર હાથવાળો-અર્જુન) સમર્થ છે અને જોવાને ઇંદ્ર જ સમર્થ છે, તો તમારા ગુણો ક્યાં અને હું પામર ક્યાં? Iકા
-
૧૭પ –