________________
કરવી- હે રાજન! આ સામાન્ય ધર્મ સુજ્ઞજનોને નિરંતર સેવનીય છે. આપો . पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।६०॥ . (શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે, વીરપરમાત્મા ઉપર મારો પક્ષપાત નથી અને બીજા કપિલાદિક ઉપર મારે દ્વેષભાવ નથી, પરંતુ જેમનું વચન યુક્તિવાળું છે-તેનો આદર કરવો એ મારું કર્તવ્ય છે. કoll પ્રત્યક્ષતો ભાવાત્કૃષો વિષ્ણુ- ' . रालोक्यते न च हरो न हिरण्यगर्भः । .. तेषां स्वरूपगुणमागमसम्प्रभावाजज्ञात्वा विचारयथ कोऽत्र. परांपवादः ।।६१॥ હમણા વિષ્ણુ, શંકર, બ્રહ્મા કે ભગવાન્ ઋષભ કોઈ સાક્ષાતું નથી, પરંતુ શાસ્ત્રના પ્રભાવથી તેમના ગુણ અને સ્વરૂપ જાણીને વિચાર કરો કે તેમાં શું ચૂનાધિકતા છે? Iકના
पण्डिते हि गुणाः सर्वे मूर्खे दोषाश्च केवलाः । तस्मान्मूर्खसहस्रेभ्यः प्राज्ञं एको विशिष्यते ।।६।।
પંડિતમાં બધા ગુણો રહેલા છે અને મૂર્ખજનમાં કેવલ દોષો જ રહેલા હોય છે, માટે હજારો મૂર્ખજનો કરતાં સુજ્ઞપુરુષ એક પણ વિશેષ(શ્રેષ્ઠ) છે. આકરા परोपदेशे पाण्डित्यं सर्वेषां सुकरं नृणाम् । धर्मे स्वीयमनुष्ठानं कस्यचित्सुमहात्मनः ॥६३। બીજાને ઉપદેશ આપવામાં પોતાની પંડિતાઇ વાપરવી-એ તો બધા માણસોને સુલભ જ છે, પરંતુ પોતે તે પ્રમાણે ધર્માચરણ કરવું એ તો કોઇ મહાત્માથી જ બની શકતું હશે. Iકall परदुःखं समाकर्ण्य स्वभावसरलो जनः । .
& ૧૩૮ –