________________
પામેલ એ બધાને રાજા જ શરણ હોય છે. જો नक्षत्रभूषणं चन्द्रो नारीणां भूषणं पतिः । पृथिवीभूषणं राजा विद्या सर्वस्य भूषणम् ।।४।। નક્ષત્રનું ભૂષણ ચંદ્ર છે, સ્ત્રીઓનું ભૂષણ પતિ છે, રાજા પૃથિવીનું ભૂષણ છે અને વિદ્યા એ સર્વનું ભૂષણ છે. ૪૮ न च विद्यासमो बन्धु-न च व्याधिसमो रिपुः । न सौजन्यसमो स्नेहो न च दैवात्परं बलम् ।।४९।। વિદ્યા સમાન બંધુ નથી, વ્યાધિ સમાન શત્રુ નથી, સૌજન્ય સમાન સ્નેહ નથી અને દેવ સમાન ઇતર બળ નથી. I૪૯ - - -
न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छित्तये; स्वर्गद्वारकपाटपाटनपटुर्धोऽपि नोपार्जितः । नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेऽपि. नालिङ्गितं; मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम् ॥५०॥ સંસારનો ઉચ્છેદ કરવા વિધિપૂર્વક ઈશ્વરપદનું પણ ધ્યાન ન ધર્યું, સ્વર્ગના દ્વાર ઉઘાડવામાં સમર્થ એવા ધર્મનું પણ ઉપાર્જન ન કર્યું, તેમજ સ્ત્રીના પીન સ્તન તથા ઉરુયુગલનું સ્વપ્નમાં પણ આલિંગન ન કર્યું, તેથી અમે કેવલ માતાના યૌવનરૂપ વનને છેદવામાં માત્ર કુઠારરૂપ જ થયા.૫oll नभोभूषा पूषा कमलवनभूषा मधुकरो,
वचोभूषा सत्यं वरविभवभूषा वितरणम् । मनोभूषा मैत्री मधुसमयभूषा मनसिजः; ___ सदोभूषा सूक्तिः सकलगुणभूषा च विनयः ।।५१।। આકાશનું ભૂષણ સૂર્ય છે, કમળવનનું ભૂષણ મધુકર છે, વચનનું ભૂષણ સત્ય છે, મનનું ભૂષણ મંત્રી, વસંતસમયનું ભૂષણ કામદેવ, સુવચન એ સભાનું ભૂષણ છે અને વિનય એ બધા ગુણોનું ભૂષણ છે.
II૫૧TI
-
૧૪૮
–