________________
નદીકિનારાપરના વૃક્ષો, નિરાધાર સ્ત્રી અને પ્રધાન વિનાના રાજાઓનું રાજ્ય એ દીર્ધાયુષી થઈ શકતા નથી. I૪રો
न विना मधुमासेन अन्तरं पिककाकयोः। વસન્ત ર પુનઃ પ્રાતે સૂવઃ વાવઃ પિ પિઃ રૂા. વસંત વિના કોયલ અને કાગડાનું અંતર જાણી શકાતું નથી, પણ જ્યારે વસંતઋતુ આવે છે, ત્યારે કોયલ તે કોયલ અને કાગ તે કાગ-એ ભેદ દેખાઈ આવે છે. ૪૩ नास्ति कामसमो व्याधि-नास्ति क्रोधसमोऽनलः । नास्त्यज्ञानसमं दुःखं नास्ति मोहसमो रिपुः ॥४४॥ કામ સમાન વ્યાધિ નથી, ક્રોધ સમાન અગ્નિ નથી, અજ્ઞાન સમાન દુ:ખ નથી અને મોહ સમાન કોઇ શત્રુ નથી. ૪૪
नृपस्य चित्तं कृपणस्य वित्तं मनोरथं मानसदुर्जनं च । स्त्रियश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः .
રાજાનું ચિત્ત, કૃપણનું ધન, મનોરથ, દુર્જનની દુષ્ટતા, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય-એ દેવ પણ ન જાણી શકે, તો મનુષ્ય ક્યાંથી જાણી શકે? I૪પા : ‘नराणां नापितो धूर्तः पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु स्त्रियां धूर्ता च मालिनी ॥४६॥
પુરુષોમાં હજામ ધૂર્ત, પક્ષીઓમાં કાગ ધૂર્ત, પશુઓમાં શુગાલ પૂર્ણ - અને સ્ત્રીઓમાં માલણને ધૂર્ત કહેલ છે. I૪કા निर्धनानामनाथानां पीडितानां नियोगिभिः । वैरिभिश्चाभिभूतानां सर्वेषां शरणं नृपः ।।४७।। નિર્ધન, અનાથ, અધિકારીજનોથી ત્રાસ પામેલ તથા વેરીઓથી પરાભવ
- ૧૪૭ ઉર્દૂ