________________
છે. અહો! કળિકાળનો પ્રભાવ વધી જવાથી લોકો ભ્રષ્ટ-નષ્ટ થઇ ગયા છે. Iટ नीचः श्लाध्यपदं प्राप्य स्वामिनं हन्तुमिच्छति मूषको व्याघ्रतां प्राप्य मुनिं हन्तुं गतो यथा ।।९।। ઉંદર વ્યાઘ્રપણાને પામતાં જેમ મુનિને હણવા ગયો, તેમ નીચજનો ઊંચ પદવી પામીને પોતાના સ્વામીને જ હણવા ઇચ્છે છે. લાં नैवाकृतिः फलति नैव कुलं च शीलं,
विद्यापि नैव न च यत्नकृतापि सेवा । માનિ પૂર્વતપસી હજુ સષ્યિતાનિ; . .
વાતે પત્તિ પુરુષી ચર્થવ વૃક્ષા. I૧૦ આકૃતિ, કુળ કે શીલ ફળતા નથી, વિદ્યા કે યત્નથી કરવામાં આવેલ સેવા પણ ફળતી નથી, પરંતુ અવસરે વૃક્ષોની જેમ પૂર્વતપથી સંચેલ ભાગ્ય જ પુરુષને ફળે છે. ૧oll नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके,
નનહિતકર્તા ચતે પાથવેન ! इति महति विरोधे वर्तमानेऽसमान;
નૃતિનનપલાનાં દુર્તમઃ વાર્થવર્તા પાછા રાજાનો હિતકર્તા લોકોમાં દ્વેષપાત્ર થાય છે, અને દેશનો હિતકર્તા રાજાથી જાય છે, એ રીતે અસમાન અને મહાન્ વિરોધ વર્તમાનમાં થતાં રાજા અને દેશનું કાર્ય કરનાર પુરુષ દુર્લભ છે. ૧૧/ नक्रः स्वस्थानमासाद्य गजेन्द्रमपि कर्षति । स एव प्रच्युतः स्थाना-च्छुनापि परिभूयते ।।१२।। નક્ર(જળજંતુવિશેષ) પોતાના સ્થાનમાં રહેતાં ગર્જેદ્રને પણ ઘસડી જાય છે, પરંતુ તે જ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થતાં એક સામાન્ય કૂતરાથી પણ પરાભવ પામે છે. – ૧૪૦
–