________________
નીતિમાં નિપુણ પુરુષો ભલે નિંદા કે સ્તુતિ કરે, લક્ષ્મી પોતાની ઇચ્છા પ્રમાણે આવે કે ચાલી જાય, અને મરણ કદાચ ભલે આજ આવે યા તો બીજા યુગમાં આવે છતાં ધીરજનો ન્યાય માર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. જો नीचाश्रयो न कर्त्तव्यः कर्त्तव्यो महदाश्रयः । अजा सिंहप्रसादेन आरूढा गजमस्तके ।।५।। નીચનો આશ્રય ન કરવો, પણ મોટાનો આશ્રય કરવો. સિંહના પ્રસાદથી બકરી હાથીના મસ્તકપર આરૂઢ થઈ શકી. પા नास्ति मेघसंमं तोयं नास्ति चात्मसमं बलम् । नास्ति चक्षुःसमं तेज़ो नास्ति लक्ष्मीसमं प्रियम् ॥६॥ મેઘ સમાન જળ નહિ, આપ સમાન બળ નહિ, ચક્ષુસમાન તેજ નહિ અને લક્ષ્મીસમાન કંઈ પ્રિય નથી. કા. नागुणी गुणिनं वेत्ति गुणी गुणिषु मत्सरी । गुणी च गुणरागी च विरलः सरलो जनः ॥७॥ અગુણી ગુણીને જાણી શકતો નથી અને ગુણી ગુણીજનો પર મત્સર રાખે છે, તેથી એમ લાગે છે કે ગુણીઓમાં તથા ગુણાનુરાગીઓમાં સરલજને તો વિસ્ફા જ હશે. ll न देवे देवत्वं कपटपटवस्तापसजना,
.. जनो मिथ्यावादी विरलतरवृष्टिर्जलधरः । प्रसङ्गो नीचानामवनिपतयस्तस्करसमा; . जना भ्रष्टा नष्टा अहह कलिकाले प्रभवति ।।८।।
દેવમાં દેવત્વ રહ્યું નથી, તાપસી બધા પ્રપંચના પૂતળા બનતા જાય છે, લોકો મિથ્યાવાદી થતા જાય છે, મેઘો બહુ જ ઓછા વરસે છે, નીચજનોનો પ્રસંગ વધતો જાય છે, રાજાઓ તસ્કર જેવા બનતા જાય