________________
ધન જમીનમાં પડ્યું રહેશે, પશુઓ વાડામાં રહેશે, સ્ત્રી ઘરના બારણા પાસે ઉભી રહી જશે, સ્વજનો સ્મશાન સુધી આવશે અને આ દેહ ચિતાપર્યત આવીને ભસ્મ થઇ જશે, અને જીવ એકલો પોતાના કર્મોને અનુસરીને પરલોકના માર્ગે પ્રયાણ કરશે, ફક્ત પુણ્યને પાપ જ સાથે ચાલશે. //ર૭l धनमपि परदत्तं दुःखमौचित्यभाजां, ..
भवति हृदि तदेवानन्दकारीतरेषाम् । मलयजरसबिन्दुर्बाधते नेत्रमन्त- નૈનતિ ર સ વાસ્નાનન્ય ગણે ર૮ બીજાએ આપેલ ધનથી પણ કુલીનજનોને અંતરમાં દુઃખ થાય છે, અને સાધારણજનોને તે જ ધનથી આનંદ થાય છે. ચંદનરસનો બિંદુ જો નેત્રમાં નાખીએ તો તે પીડા કરે છે અને તે જ બિંદુ જો અન્ય અવયવોમાં લગાડેલ હોય તો તે આનંદકારી થાય છે. ૨૮ धनिनोऽप्यदानभोगा गण्यन्ते धुरि महादरिद्राणाम् । हन्ति न यतः पिपासामतः समुद्रोऽपि मरुरेव ।।२९।। પોતે ધનવંત છતાં જો તે દાન આપતા ન હોય અને ભોગ પણ ભોગવતા ન હોય તો તે મહાદરિદ્રોમાં મુખ્ય શિરોમણિ છે, કારણકે જો પિપાસાને નિવારણ ન કરે તો સમુદ્ર પણ મરુ(મારવાડ) સમાન જ છે. રહ્યા. धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत् । तन्निमित्तो वरं त्यागो विनाशे नियते सति ।।३०।। સુજ્ઞપુરુષે પોતાના ધન અને જીવિતને પરોપકાર નિમિત્તે વાપરવા એ વધારે ઉચિત છે, કારણકે જો તેનો સદુપયોગ કરવામાં ન આવે તો તેનો વિનાશ તો અવશ્ય થવાનો જ છે. Isol धर्मं प्रसङ्गादपि नाचरन्ति पापं प्रयत्नेन समाचरन्ति ।
૪ ૧૩૬ -