________________
પણ સ્નાનથી થાય છે. તૃપ્તિ, ભોજનથી નહિ પણ માનથી અને મુક્તિ, મુંડનથી નહિ પણ જ્ઞાનથી જ (મળે છે) થાય છે. /૧૩ दश धर्मं न जानन्ति जीवाः कर्मानुसारतः
तस्मादेतेषु सर्वेषु न प्रसज्जेत पण्डितः । मत्तः प्रमत्त उन्मत्तः श्रान्तः क्रोधी बुभुक्षितः ।
त्वरमाणश्च लुब्धश्च भीतः कामी च ते दश ।।१४।। મા, મદોન્મત્ત, ઉન્મત્ત, શાંત, ક્રોધી, સુધાતુર, ઉતાવળો(ચપળ) લુબ્ધ, ભીત(બીકણ) અને કામી એ દશ પ્રકારના જીવો કર્મ બહુલતાને લીધે ધર્મને જાણી શકતા નથી, માટે સુજ્ઞજનોએ એ બધાઓને સમજાવવાનો વધારે પરિશ્રમ ન વેઠવો. ||૧૪ दाता न दापयति दापयिता न दत्ते,
- વો વનવાનપર મધુરં ન વક્ટિ दानं च दापनमयो मधुरा च वाणी; ।
ત્રીષયમૂનિ વસ્તુ સત્યુને વત્તિ ૧૧ * જે દાતા હોવા છતાં દાન અપાવે નહિ, જે અપાવનાર હોવા છતાં આપે નહિ અને દાન દેવા દેવરાવવામાં જે તત્પર છતાં મધુર બોલતો નથી. દાન આપવું, અપાવવું અને મધુર વાણી બોલવી-એ ત્રણે ગુણો તો માત્ર પુરુષમાં જ વિદ્યમાન હોય છે. ll૧પો
दुर्जनः परिहर्तव्यो विद्ययालङ्कृतोऽपि सन् । । । માળના મૂષિતઃ સર્વઃ વિનતી મયરઃ ઉદ્દા વિદ્યાથી અલંકૃત છતાં દુર્જનનો ત્યાગ કરવો ઉચિત છે. મણિથી વિભૂષિત સર્પ શું ભયંકર ન હોય? II૧કી दानं सुपात्रे विशदं च शीलं तपो विचित्रं शुभभावना च। भवार्णवोत्तारणसत्तरण्डं धर्मं चतुर्धा मुनयो वदन्ति ।।१७।।
–& ૧૧૩ +