________________
देशाटनं पण्डितमित्रता च वाराङ्गना राजसभाप्रवेशः । अनेकशास्त्राणि विलोकितानि चातुर्यमूलानि भवन्ति पञ्च
॥९॥ દેશાટન, પંડિતો સાથે મિત્રતા, વારાંગનાઓ સાથે પરિચય તથા રાજસભામાં પ્રવેશ અને અનેક શાસ્ત્રોનું અવલોકન, એ પાંચ ચતુરાઇના મૂલ છે.હા दुर्जनं सज्जनं कर्तु-मुपायो न हि भूतले । अपानं शतधा धौतं न श्रेष्ठमिन्द्रियं भवेत् ।।१०।। દુર્જનને સજ્જન બનાવવાનો ઉપાય કોઇ જગતમાં નથી. અપાન(ગુદાસ્થાન)ને સોવાર ધોયા છતાં તે શ્રેષ્ઠ ઇંદ્રિય થવાની નથી. . ॥१०॥ दुष्टस्य दण्डं सुजनस्य पूजा न्यायेन कोशस्य च सम्प्रवृद्धिः। अपक्षपातो निजराष्ट्रचिन्ता पञ्चापि धर्मा नृपपुगवानाम्
॥११॥ દુષ્ટને દંડ આપવો, સુજનનો સત્કાર કરવો, ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, પક્ષપાતનો ત્યાગ અને પોતાના દેશની ચિંતા રાખવી- રાજાઓના मे भुण्य पांय या छ. ॥११॥ . दूरस्थं जलमध्यस्थं धावन्तं धनगर्वितम् । क्रोधवन्तं मदोन्मत्तं नमस्कारोऽपि वर्जयेत् ।।१२।। દૂર રહેલ, પાણીના મધ્ય ભાગમાં રહેલ, દોડનાર, ધનથી ગર્વિષ્ઠ થયેલ, ક્રોધી અને મદોન્મત્ત એમને નમસ્કાર પણ ન કરવો. ll૧રા दानेन पाणिर्न तु कङ्कणेन स्नानेन शुद्धिर्न तु चन्दनेन। मानेन तृप्तिर्न तु भोजनेन ज्ञानेन मुक्तिर्न तु मुण्डनेन।।१३।। હસ્ત, કંકણથી નહિ પણ દાનથી જ શોભે છે. શુદ્ધિ, ચંદનથી નહિ