________________
સુપાત્રદાન, નિર્મળ શીલ, વિવિધ તપ, શુભ ભાવના, સંસારસાગરનો પાર પામવા શ્રેષ્ઠ નાવ સમાન એવા ધર્મને મુનિજનો ચાર પ્રકારે કહે છે. I૧૭ll.
देवं श्रेणिकवत्प्रपूजय गुरुं वन्दस्व गोविन्दवद्, दानं शीलतपःप्रसङ्गसुभगां चाभ्यस्य सद्भावनाम् श्रेयांसश्च सुदर्शनश्च भगवानाद्यः स चक्री यथा; धर्मे कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ।।१८।। હે ભવ્યાત્મન્ ! શ્રેણિકરાજાની જેમ દેવની પૂજા કર, ગોવિંદની જેમ ગુરુને વંદન કર, શ્રેયાંસકુમારની જેમ દાન, સુદર્શનની જેમ શીલ, મહાવીર પ્રભુની જેમ તપ અને ભરતચક્રીની જેમ સદ્ભાવનાનો અભ્યાસ કર તથા ધર્મકર્મમાં કામદેવની જેમ મનને ચિરકાળ સુધી સ્થાપન કરી દે. Ifટા. दीपो हन्ति तमःस्तोमं, रसो रोगमाभरम् । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथाः ।।१९।। જેમ દીપક અંધકારના સમૂહને દૂર કરે છે, રસ રોગના સમૂહને, અમૃતબિંદુ વિષના આવેગને હણે છે, તેમ ધર્મ પાપસમૂહનો નાશ કરે છે. ૧૯. दुःखं वरं चैव वरं च भक्ष्यं वरं च मौयं हि वरं रुजोऽपि। मृत्युः प्रवासोऽपि वरं नराणां परं सदाचारविलङ्घनं नो
. ર૦રા દુઃખ વેઠવું સારું, ભિક્ષાત્રથી ઉદરપોષણ કરવું સારું, મૂર્ખાઇ અને રોગ પણ સારા મૃત્યુ અને પ્રવાસ(મુશાફરપણું) પણ સારા, પરંતુ પુરુષોએ સદાચારનું ઉલ્લંઘન કરવું, તે સારું નહિ. ૨oll दिनमेकं शशी पूर्णः क्षीणस्तु बहुवासरान् । .. सुखाद् दुःखं सुराणाम-प्यधिकं का कथा वृणाम् ।।२१।।
– ૧૧૮ –