________________
ते साधवो भवनमण्डलमौलिभूता,
ये साधुतां निरुपकारिषु दर्शयन्ति । आत्मप्रयोजनवशीकृतखिन्नदेहः;
પૂર્વોપરિપુ રનોડા દિ સાનુ: ગારા તે જ સાધુઓ ભુવન મંડળના મુગટરૂ૫ છે કે જેઓ નિરુપકારીજનો તરફ પણ પોતાની સજજનતા પ્રદર્શિત કરે છે, કારણકે પોતાના પ્રયોજનની ખાતર વશીભૂત તથા પર ઉપકારથી વિમુખ થયેલ એવો ખલપુરુષ પણ પૂર્વના ઉપકારીજનો પર તો અનુકંપા જ દર્શાવે છે. ર૯ : तृष्णां छिन्धि भज क्षमा जहि मदं पापे रतिं मा कृथाः, सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् । मान्यान्मानय विद्विषोऽप्यनुनय ह्याच्छादय स्वान् गुणान्; कीर्तिं पालय दुःखिते कुरु दयामेतत्सती लक्षणम् ।।३०।। હે ભવ્યાત્મનું! તૃષ્ણાનું છેદન કર, ક્ષમાનું સેવન કર, મદનો ત્યાગ કર, પાપમાં રતિ મા રાખ, સત્ય બોલ, સાધુ માર્ગને અનુસર, સુજ્ઞજનોની સેવા કર, પૂજ્યજનોનો સત્કાર કર, શત્રુઓને શિક્ષા આપ, પોતાના ગુણોને ગુપ્ત રાખ, કીર્તિના કામ કર અને દુઃખી જનો પર દયા કર, કારણકે એ સંતજનોનું લક્ષણ છે. ૩૦. तुरगशतसहस्रं गोगजानां च लक्षं,
| નવરતપત્ર ની સારસ્તામ્ | विमलकुलवधूनां कोटिकन्याश्च दद्यान्,
ર દિ મમ્મસ્તરન્નતાનું પ્રદાન રૂા . સેંકડો કે હજારો અથો આપો, ગાયો અને લાખો હાથીઓ આપો, સુવર્ણ કે ચાંદીના પાત્રો આપો અથવા સાગર સુધીની ભૂમિ દાનમાં આપો; અગર કોટિ કુલીન કન્યાઓ આપો પરંતુ તે અન્નદાનની તુલના કરી શકે તેમ નથી, કારણકે બધા શાસ્ત્રોમાં અન્નદાનને પ્રધાન કહેલ છે. [૩૧
-- ૧૧૦ શરૂ