________________
तक्षकस्य विषं दन्ते मक्षिताया विषं शिरे । वृश्चिकस्य विषं पुच्छे सर्वागे दुर्जनस्य च ।। २१ ।।
સર્પના દાંતમાં વિષ હોય છે, મક્ષિકાના શિરમાં, વીંછીના પૂંછમાં અને દુર્જનના સર્વાંગે વિષ રહેલ હોય છે, સર્પાદિથી પણ દુર્જન બુરો છે.।।૨૧। तादृशी जायते बुद्धिर्व्यवसायोऽपि तादृशः । सहायास्तादृशाश्चैव यादृशी भवितव्यता ।। २२ ।।
જેવી ભવિતવ્યતા હોય, તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય, તેવો વ્યવસાય મળે અને સહાય પણ તેવા જ પ્રકારની મળે છે. ॥२२॥
•
तावत्सर्वगुणालयः पटुमतिः साधुः सतां वल्लभः, शूरः सच्चरितः कलङ्करहितो मानी कृतज्ञः कविः । दक्षो धर्मरतः सुशीलगुणवांस्तावत्प्रतिष्ठान्वितो; यावन्निष्ठुरवज्रपातसदृशं देहीति नो भाषते ।। २३ ।। ત્યાં સુધી જ માણસ સર્વગુણોનું સ્થાન, પટુબુદ્ધિવાળો, સાધુ, સંતજનોને वाल, शूरवीर, सारा खायारवाणो, अंडरहित, भानी, कृतज्ञ, इवि, દક્ષ, ધર્મસહિત, સુશીલ અને પ્રતિષ્ઠાયુક્ત રહી શકે છે કે જ્યાં સુધી તે નિષ્ઠુર વજ્રપાત સમાન કઠોર એવું વચન બોલતો નથી.।।૨૩।।
त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सुहृद्गणाश्च । तमर्थमन्तं पुनराश्रयन्ति अर्थो हि लोके पुरुषस्य बन्धुः ॥ २४ ॥ ધનહીનજનને મિત્રો, પુત્રો, સ્ત્રી અને સંબંધીઓ તજી દે છે અને તે જ જો ધનવાન્ હોય તો તેનો બધા જનો આશ્રય કરે છે. જગતમાં ખરેખર ! धन से पुरुषनो बंधु छे. ॥२४॥
त्याज्या हिंसा नरकपदवी नानृतं भाषणीयं,
स्तेयं हेयं सुरतविरतिः सर्वसङ्गान्निवृत्तिः ं। जैनो धर्मो यदि न रुचितः पापपङ्कावृतेभ्यः;
१०८