________________
જેને ઘણા પુત્રો હોય તે બહુધા નિધન હોય છે, અને જે ધનવંત હોય તેને પુત્રો હોતા નથી. અરે! વિધાતા! તને ધિક્કાર થાઓ. ૯ાા : तत्पालौ केनचिन्नाना-दर्शनद्रुममध्यगः । भाग्येन लक्ष्यते जैनो धर्मः कल्पगुमोपमः ॥१०॥ દયારૂપ નદીની પાળ પર વિવિધ દર્શનોના મધ્યમાં આવેલ કલ્પવૃક્ષ સમાન જૈનધર્મ કોઈ મહાભાગ્યયોગે જ લક્ષ્યમાં આવી શકે છે. ll૧oll त्रिदोषगहनस्यास्य प्रतीकारो विकारिणः । .. વો નામ સુશ્રુતાવિન્યો યૌવનયાનસ્થ ૨ 99TI ત્રિદોષથી ગહન અને વિકારમય એવા યૌવન તથા રોંગનો સુશ્રુત(વેદ્ય) વિના અન્ય શું પ્રતીકાર(ઇલાજ) હોઇ શકે ? ll૧૧ી :
तन्वङ्ग्यश्च भुजङ्ग्यश्च तुल्याः साधुभिरूचिरे । ' इमा विशेषतो वेश्याः शुभलेश्या निशुम्भिकाः ।।१२।।
સ્ત્રીઓ અને સર્પિણીઓને સજ્જનોએ સમાન કહેલ છે, પરંતુ શુભલેશ્યાનો નાશ કરનારી વેશ્યાઓને તે કરતાં પણ વધારે અધમ ગણેલ છે. ll૧૨
तदार्हतेषु चैत्येषु माङ्गल्यः कम्बुरध्वनत् । निशि प्रसुप्तं श्रीधर्मभूपमुद्बोधयन्निव ॥१३॥ તે વખતે આત્ ચૈત્યોમાં માંગલિક શંખનો ધ્વનિ થયો, તે જાણે રાત્રે સુતેલ શ્રીધર્મરાજાને જગાડતો હોય તેવો ભાસતો હતો. ૧૩ तप्तविद्धे अपि स्वर्ण-मौक्तिके जगतः श्रिये । सौरभ्यहेतू श्रीखण्डागरू छिन्ने दहत्यपि ।।१४।। સુવર્ણને તપાવતાં અને મોતીને વીંધતા પણ તે જગતને શોભા આપે છે. તેમ ચંદન તથા અગરુને ઘસતાં કે બાળતાં તે સુગંધ જ આપે છે. ૧૪ तुङ्ग स्थिरं विशालं च कुलं भ्रंशयति क्षणात् । महिला मुक्तमर्यादा वार्चिवेलेव पर्वतम् ।।१५।।
- ૧૦૩ –