SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમકાર ૨૫ • इगिविगलथावरेसु न मणो दो भेय केवलदुगंमि । इगिथावरे न वाया विगलेसु असच्चमोसेव ॥९॥ एक [एकेन्द्रिय] विकलस्थावरेषु न मनः द्वौ भेदौ केवलद्विके । एकस्थावरे न वचः विकलेष्वसत्यामृषैव ॥९॥ અર્થ–એકેન્દ્રિય વિકસેન્દ્રિય અને સ્થાવરમાં મનોયોગ હોતો નથી. કેવળદ્ધિક માર્ગણામાં મનોયોગના બે ભેદ હોતા નથી. એકેન્દ્રિય અને સ્થાવરમાં વચનયોગ હોતો નથી. અને વિકલેન્દ્રિયમાં અસત્ય અમૃષા વચનયોગ જ હોય છે. ટીકાનુ–ઇન્દ્રિયદ્વારમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય માર્ગણામાં, કાયદ્વારમાં પૃથ્વી, અપુ, તેલ, વાયુ અને વનસ્પતિ કાયમાર્ગણામાં અને ઉપલક્ષણથી અસંશી તથા અનાહારક માર્ગણામાં પણ મનોયોગના ચાર ભેદમાંથી એક પણ ભેદ હોતો નથી. તથા જ્ઞાન અને દર્શનદ્વારમાંથી કેવળજ્ઞાન અને કેવળદર્શન માર્ગણામાં મનોયોગના અસત્ય અને સત્યાસત્ય એ બે ભેદ હોતા નથી, પરંતુ સત્યમનોયોગ અને અસત્યામૃષા મનોયોગ એ બે ભેદ હોય છે. તથા ઇન્દ્રિયદ્વારમાં એકેન્દ્રિયમાર્ગણામાં, કાયદ્વારમાં પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરમાર્ગણામાં, અને ઉપલક્ષણથી અણાહારિમાર્ગણામાં વચનયોગના ચારે ભેદો હોતા નથી. તથા વિકસેન્દ્રિયોમાં અને ઉપલક્ષણથી અસંજ્ઞીમાર્ગણામાં અસત્યઅમૃષા વચનયોગ હોય છે, શેષ ભેદો હોતા નથી. ૯. - સત્રી મધ્યમોસા હો તોસુવિ વલ્લે સુ માલો ! अंतरगइ केवलिएसु कम्मयन्नत्थ तं विवक्खाए ॥१०॥ सत्याऽसत्याऽमषे द्वे द्वयोरपि केवलयोर्भाषे । अन्तरगतौ कैवलिके कार्मणमन्यत्र तत् विवक्षया ॥१०॥ .' અર્થ—કેવળતિકમાર્ગણામાં સત્ય અને અસત્યઅમૃષા એ બે ભાષા હોય છે. વિગ્રહગતિ અને કેવલીસમુદ્યામાં કાર્મહયોગ હોય છે, અન્યત્ર તે વિવક્ષાએ હોય છે. 1 ટીકાનુ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે માર્ગણામાં સત્ય અને અસત્યામૃષા એ બે વચનયોગ હોય છે, અને શેષ સંજ્ઞી આદિ માર્ગણાસ્થાનોમાં મનોયોગના ચારે ભેદ તથા વચનયોગના ચારે ભેદ હોય છે. તથા વિગ્રહગતિમાં, ઉત્પત્તિના પ્રથમ સમયે, અને કેવલી મુઘાતમાં ત્રીજે ચોથે અને પાંચમે સમયે કાર્મણકાયયોગ હોય છે. અન્યકાળે વિપક્ષાએ હોય છે. એટલે કે જો સત્તારૂપે વિવક્ષા કરવામાં આવે તો હોય છે, યોગરૂપે વિવક્ષા કરવામાં આવે તો હોતો નથી. કારણ કે ઉપર કહ્યું તે સિવાયના કાળમાં મિશ્ર કે ઔદારિકાદિયોગો હોય છે, પરંતુ કેવળ કાર્મણકાયયોગ હોતો નથી. ૧૦. मणनाणविभंगेसु मीसं उरलंपि नारयसुरेसु । ' વાવવાને વે;િાં હંમવફ શા પંચ.૧-૪
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy