________________
દ્વિતીયદ્વાર
૧૪૩
અસંખ્યાતગુણા છે, ૨૪. તેથી સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. ૨૫. તેથી ઈશાન દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે, ૨૬. તેથી ઈશાન કલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે, ૨૭. તેથી સૌધર્મ દેવલોકના દેવો સંખ્યાતગુણા છે, ૨૮. તેથી સૌધર્મકલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે, ૨૯. તેથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, ૩૦. તેથી ભવનવાસી દેવી સંખ્યાતગુણી છે, ૩૧. તેથી રત્નપ્રભાપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૩૨. તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે, ૩૩. તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૪. તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચપુરુષો સંખ્યાતગુણા છે, ૩૫. તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગણી છે, ૩૬. તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો સંખ્યાતગુણો છે. ૩૭. તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩૮. તેથી વાણવ્યંતર દેવો સંખ્યાતગુણા છે, ૩૯. તેથી વાણવ્યંતરી દેવી સંખ્યાતગુણી છે. ૪૦. તેથી જયોતિષીદેવો સંખ્યાતગુણા છે, ૪૧. તેથી
જ્યોતિષી દેવી સંખ્યાતગુણી છે, ૪૨. તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, ૪૩. તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે. ૪૪. તેથી જળચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે, ૪૫. તેથી ચૌરિન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણા છે, ૪૬. તેથી પર્યાપ્ત પંચેન્દ્રિય વિશેષાધિક છે, ૪૭. તેથી પર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે, ૪૮. તેથી પર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે. ૪૯. તેથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા છે, ૫૦. તેથી અપર્યાપ્ત ચૌરિન્દ્રિય વિર્શેષાધિક છે, ૫૧. તેથી અપર્યાપ્ત નેઇન્દ્રિય વિશેષાધિક છે, પર. તેથી અપર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે. ૫૩. તેથી પર્યાપ્ત પ્રત્યેક બાદરે વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે, ૫૪. તેથી પર્યાપ્ત બાદર નિગોદ અસંખ્યાતગુણા છે. ૫૫. તેથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે. ૫૬. તેથી પર્યાપ્ત બાદર અપ્લાય અસંખ્યાતગુણા છે. પ૭. તેથી પર્યાપ્તબાદર વાયુકાય અસંખ્યાતગુણા છે, ૫૮. તેથી અપર્યાપ્ત બાદર તેઉકાય અસંખ્યાતગુણા છે, ૫૯. તેથી અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે, ૬૦. તેથી અપર્યાપ્ત બાદર નિગોદ અસંખ્યાતગુણી છે, ૬૧. તેથી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે. ૬ર. તેથી • અપર્યાપ્ત બાદર અપ્લાય અસંખ્યાતગુણા છે, ૬૩. તેથી અપર્યાપ્ત બાદર વાઉકાય
અસંખ્યાતગુણા છે, ૬૪. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અસંખ્યાતગુણા છે, ૬૫. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, ૬૬. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક છે, ૬૭. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાઉકાય વિશેષાધિક છે, ૬૮. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય સંખ્યાતગુણા છે, ૬૯. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, ૭૦. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક છે, ૭૧. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક છે, ૭૨. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણી છે, ૭૩. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સંખ્યાતગુણી છે, ૭૪. તેથી અભવ્યસિદ્ધિઆ અનંતગુણા છે, ૭૫. તેથી સમ્યક્તથી પડેલા અનંતગુણા છે, ૭૬. તેથી સિદ્ધો અનંતગુણા છે, ૭૭. તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાય જીવો અનંતગુણા છે. ૭૮. તેથી પર્યાપ્ત બાદર જીવો. વિશેષાધિક છે, ૭૯. તેથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે, ૮૦. તેથી
અપર્યાપ્ત બાદર જીવો વિશેષાધિક છે, ૮૧. તેથી બાદર જીવો વિશેષાધિક છે, ૮૨. તેથી " અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય અસંખ્યાત ગુણા છે, ૮૩. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક