________________
રૂપ
૨૭.
હે એ બીજા માટે પણ ન છો. આ જ જિનશાસન-તીર્થકરેનો ઉપદેશ છે.
પ્રકરણ ૩: સંઘ સૂત્ર ૨૫. ગુણેના સમૂહને સંઘ કહે છે. સંઘ કર્મોથી છોડાવે
છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સંચય (રત્નત્રયની
પ્રાપ્તિ) કરે છે તેને સંઘ કહે છે ૨૬. રત્નત્રય જ “ ગણુ કહેવાય છે. મેણા માર્ગ ઉપર
ગમન કરવાને “ છ” કહે છે. “સંઘ' એટલે ગુણને સમૂહ, અને નિમળી આત્મા જ “સમય” કહેવાય છે ભયભીત વ્યક્તિઓ માટે સંઘ આશ્વાસન રૂપ છે, છળ-કપટ વિનાના વ્યવહારને કારણે વિશ્વાસભૂત છે, સર્વત્ર સમતાને લીધે એ શીતળ ગૃહ સમાન છે, એ અવિષમદશી છે એ કારણસર માતા-પિતા તુલ્ય છે, ઉપરાંત, તમામ પ્રાણીઓ માટે શરણ લેવા રૂપ છે, માટે તમે સંઘથી ડરો નહિ. સંઘમાં રહેલ સાધુ જ્ઞાનને ભાગી (અધિકારી) છે; દર્શન અને ચારિત્રમાં એ સવિશેષ સ્થિર રહી શકે છે. જીવન પર્યત જે ગુરુકુળવાસને છોડના નથી તે
ધન્ય છે ૨૯. જેને ગુરુને માટે નથી ભક્તિ, નથી આદર, નથી
ગૌરવ, નથી ભય (અનુશાસન), નથી લજજા, તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org