SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪ ૩૪ જેનો ઉપદેશ અતાએ અરૂપે કર્યાં છે અને જેને ગણધરોએ સૂત્ર રૂપે સારી રીતે ગૂંથેલુ' છે એ શ્રુત-જ્ઞાન-રૂપી મહા સમુદ્રને ભક્તિપૂર્વક શીર નમાવી પ્રણામ કરૂ છું. અદ્ભુતાના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દ્વેષ-રહિત શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યા છે. (અહ‘તાએ ઉપદેશેલુ અને ગણધરાએ ગૂંથેલું વ્રત આગમ છે, ) જે જિન-વચનમાં રાગ ધરાવે છે અને જિનવચનોનુ ભાવપૂર્વક આચરણ કરે છે તે નિ`ળ તથા કલેશ વિનાનો બનીને પરીત સસારી (અલ્પ જન્મમરણવાળા ) ખની જાય છે. હે વીતરાગ ! હું જગદ્ગુરુ ! આપના પ્રભાવથી મને સસારથી વિરક્તિ, માક્ષમાર્ગનું' આચરણુ અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહેા. જે સ્ત્ર-સમય અને પર-સમયનો જાણકાર, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડ ગુણાથી યુક્ત છે એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાને અધિકારી છે. તમે પેાતાને માટે જે ઈચ્છતા હૈ। તે બીજા માટે પણ ઈચ્છે અને જે તમારા પેાતાના માટે ન ઈચ્છતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy