________________
33
બને છે જે પંચ પરમેઠીને વાચક છે – બીજ રૂપ છે. (એકાક્ષરી મંત્ર છે.) હું ૧. કષભ, ૨, અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬. પ્રવ્ર પ્રભ, ૭. સુપાર્શ્વ, તથા ૮. ચંદ્રપ્રભ પ્રભુને વંદુ છું. હું ૯ સુવિધિ (પુષ્પ દંત), ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજા, ૧૩. વિમલ,
૧૪. અનંત, ૧૫. ધર્મ, ૧૬. શાતિનાથને વંદુ છું. ૧૫ હું ૧૭. કંધુ, ૧૮. અર, ૧૯. મહિલા,
૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. અરિષ્ટ નેમિ, ૨૩. પાર્શ્વ, તથા ૨૪. શ્રી વર્ધમાન સ્વામીને વંદુ છું, ચંદ્રથી અધિક નિર્મળ, સૂર્યથી અધિક પ્રકાશ કરનાર, સાગરની જેમ ગંભીર સિદ્ધ ભગવાન અને સિદ્ધિ (મુક્તિ) પ્રદાન કરે.
પ્રકરણ ૨: ધજન શાસન સત્ર ૧૭. જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર-સાગરને
પાર કરી જાય છે તથા જે તમામ છ માટે શરણ સમાન છે, એ જિન શાસન બ્રાંબા સમય સુધી સમૃદ્ધ રહે. વિષય-સુખનું વિરેચન કરવા, જન્મ-મરણરૂપી વ્યાધિને દૂર કરવા તથા બધાં દુઃખેને નાશ કરવા આ જિન વચન અમૃતસમું ષધ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org