________________
{.
૭.
૮.
૧૦.
૧૧.
૧૨.
૩૨
મોંગલસ્વરૂપ, ચાર શરણુ રૂપ તથા લેાકેાત્તમ, પરમ આરાધ્ય અને નર–સુર-વિદ્યાધરા દ્વારા પૂજિત, કર્મ -શત્રુઓના વિજેતા પાંચ ગુરુએ ( પરમેષ્ઠિ ) નું ધ્યાન ધરવું જોઈએ.
સઘન થાતી-કર્મોનો નાશ કરનાર, ત્રણેય લેાકમાં વિદ્યમાન, ભષ્ય-જીવ-રૂપી કમળાનો વિકાસ કરનાર સૂર્ય, અનંત જ્ઞાની અને અનુપમ સુખમય અહેતાના જગતમાં જય ઢા,
આઠ કર્મોથી રહિત, કૃતકૃત્ય, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્ત તથા સકળ તત્ત્વ રહેસ્યના દ્રષ્ટા સિદ્ધ મને સિદ્ધિ પ્રશ્નાન કરે.
પાંચ મહાત્રતાને લીધે સમુન્નત, તત્કાલીન સ્ત્ર—સમય અને પર-સમય-રૂપ શ્રુતના જ્ઞાતા તથા વિવિધ ગુણસમૂહથી પરિપૂર્ણ આચાય મારા ઉપર પ્રસન્ન હૈ. જેની પેલે પાર જવુ કઠણ છે એવા અજ્ઞાન રૂપી ઘાર અધકારમાં લટકનાર અન્ય જીવાને જ્ઞાનનો પ્રકાશ આપનાર ઉપાધ્યાય મને ઉત્તમ ગતિ આપે.
શીલરૂપી માળાને સ્થિરતાથી ધારણ કરનાર, રાગ રહિત, યશ-સમૂહથી ભરપૂર અને પ્રવર વિનય વડે અલંકૃત શરીરવાળા સાધુ મને સુખ આપે. અર્હત, અશરીરી ( સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચના પ્રથમ પાંચ અક્ષર (અ+અ+આ+ઉ+મ) ને મેળવવાથી ૐ (
કાર)
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International