________________
વસ્તુ સ્વભાવ ધમ :
46
વત્યુ સહાવા ધમ્મે.” વસ્તુના સ્વભાવ – આ વાત જૈન દશનની સૌથી મહત્ત્વપૂર્ણ
જ ધર્મ છે.
દેણુ છે.
૨૧
સૃષ્ટિના પ્રત્યેક પદાર્થ પાતાના સ્વભાવ પ્રમાણે વરતી રહ્યો છે. એનુ અસ્તિત્વ-ઉત્પત્તિ, સ્થિતિ, અને વિનાશથી યુક્ત છે. પા” જડ હા યા ચેતન, પાતાના સ્વભાવમાંથી હઠતા નથી. સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હાય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સપૂર્ણ જૈન-દન ઊભુ` છે, અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણુ લે-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે.
ષ-દ્રવ્યેાની સ્થિતિથી સાફ થઇ જાય છે કે આ • લેાક' અનાદિ અનન્ત છે. એના કર્તા, ધર્યાં, કે, નિર્માતા કાઈ વ્યક્તિ વિશેષ અથવા શક્તિ-વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તા સમાજમાં વિષમતા, વર્ગ ભેદ, વણુ ભેદ, વગેરેનુ સ્થાન રહેતુ નથી.
આવી હાલતમાં વ્યવહાર જગતમાં પ્રભુ મહાવીર જેવા વીતરાગ તત્ત્વશી એમ જ કહે છે કે સમભાવ એ જ અહિ'સા છે, અને, મનમાં મમત્વ ન હેાવુ એ જ અપરિગ્રહ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org