________________
શ્રી વણીજીએ ત્રીજુ સકલન “જિણ ધમ્મ” નામે પ્રસિદ્ધ કર્યું.
જેન ધમીઓની છેલ્લાં ૨૦૦૦ વરસમાં થઈ નહિતી તેવી સંગીતિનું આવાહન કરવામાં આવ્યું અને જૈન ધર્મના તમામ સંપ્રદાયના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકેની હાજરીમાં આ “જિણ ધમ્મ” સંકલન વિચારણા માટે રજુ કરવામાં આવ્યું.
સને ૧૯૭૪ ના ૨૯-૩૦ નવેમ્બરના દિવસે દિલ્હીમાં મળેલી ઉપરોક્ત સંગીતિનું અધિવેશન બે દિવસ ચાલ્યું તેમાં કુલ ચાર બેઠકે થઈ
શ્રી વણજી ઉપરાંત ચાર બેઠકમાં ચાર આસ્નાના મુનિશ્રીઓ અધ્યક્ષપદે બેઠા. (૧) દિગંબર સંપ્રદાયના મુનિશ્રી મશીલકુમારજી,(૨) સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ શ્રી નથમલ, (૩) તેશ પંથી સંપ્રદાયના મુનિ શ્રી જનકવિજયજી, તથા, (૪) વેતામ્બર સંપ્રદાયના ઉપાધ્યાય મુનિ શ્રી વિદ્યાનંદજી. તદુપરાંત બીજા અનેક નામી-અનામી મુનિ મહાત્માઓ, આચાર્ય ભગવંતે તેમજ વિદ્વાન–પંડિતના પરિશ્રમ, સંશોધન અને પરિમાર્જનના પુરુષાર્થ રૂપે શ્રી વણજીએ અંતિમ સંકલન કર્યું જે શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વ માન્ય ગણી શકાય. આ જેન-સમાજ-સંમત સંકલન ગ્રન્થ તે આ “સમણુ-સુનં. - સંગીતિને સફળ બનાવવામાં પ્રારબ્ધ વેગે અનેક લોકેએ અમૂલ્ય મદદ અને કિંમતી સહકાર આપેલ છે જે અવર્ણનીય અને પ્રશંસનીય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org