________________ હોય --**** * * * *--*-*-9 9 4 * * * e માતા - પિતાની સ્તુતિ 1. ભૂ લ શા ન હિ : ભૂ લ શો ન હિ : ભૂ લ શા ન હિ : ભૂલો ભલે બીજું બધું, મા - બાપને ભૂલશો નહિ, તે અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. 1 > પત્થર પૂજ્યા પૃથ્વી તણી, ત્યારે દીઠું તમ મુખડું', એ પુનિત જનના કાળજા', પત્થર બની છૂ'દશે નહિ, 2 કાઢી મુખેમી કેળીયા, હાંમાં દઈ મેટા કર્યા, આ અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ. 3 લા- ખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કેડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ. 4 લાખો કમાતા હો ભલે, મા - બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશે નહિ. 5 સંતાન થી સેવા ચહે, સંતાન છે સે વા કરી જેવું કરો તેવુ ભશે, એ ભાવના ભૂલશો નહિ, 6. ભીને સૂઈ પોતે, અને, સુકે સુવાડયા આપને, એ અમીમય આંખને, ભૂલીને ભીજવશે નહિ. 7 પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. 8 ધન ખરચતાં મળશે બધુ', માતા - પિતા મળશે નહિ, પળ-પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશે નહિ. હું | E છે નેરિકા