________________
કર્મથી નાસી જાય પાતાળે, કે પેસે અગ્નિ મેઝાર, અરે, મેરુ શિખર ચઢી જાય તો પણ,
કર્મ ન મૂકે ન લગાર રે, પ્રાણું૨૪ આવા કર્મ જીતી નર નારી, પહોંચ્યા શિવ – પુર ઠામ, પ્રભાતે ઉઠી નિતનિત વંદો,
ભક્તિએ તેહના પાય રે, પ્રાણી. ૨૫ એમ અનેક નર પંડયા કર્મો, ભલભલેરાં રે સાજ, ત્રાદ્ધિ – હરખ કહે કર જોડી, નમે નમો કર્મ મહારાજ રે,
પ્રાણી, કમ સમે નહિ કેય.
5
જિજ્ઞાસા હોય. તે દરેકનું જીવન – ચરિત્ર વાંચો. મજા આવશે. કર્માધન જીવનાં કેવાં જીવન, કેવાં મરણ.
* શ્રી સહજાભ – સ્વરૂપ મુજ, પરમ ગુરુ ભગવાન,
શરણ અખંડિત આપનું, ટાળો ઉર અજ્ઞાન, સેવું, ભાવું, ચિન્તવું, ધ્યાવું ધરી ઉર ધ્યાન,
બેધિ સમાધિ ઘો મને, શાશ્વત સૌખ્ય નિધાન. એક તૂને રચા એક અદ્ભુત પ્રાણી, જિસકા નામ ઈન્સાન,
ઈસમેં હી શેતાન છૂપા હૈ, ઈસમેં હિ ભગવાન. અજાણતાં પણ મારા કરથી, શ્રેય અવરનું થાઓ, તન મન ધને સૌ સાધન મારાં, એ પંથે જાઓ.
સમાપ્ત
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org