SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ધીએ. તેઓશ્રી અમદાવાદ સ્ટેક એચેઈન્જ (શેર બજાર) ના કાર્ડ હોલ્ડર હતા અને સને ૧૯૪૦ આસપાસ તે કાર્ડ શાહ સાહેબને નામે ટ્રાન્સફર કરેલું. તેઓશ્રીને જ્યોતિષનો ગજબનો શોખ હતો-શેર બજારના ભાવની વધ-ઘટનુંગ્રહોની ચાલનું –દનિક રટણ અને શેર દલાલો સાથે તેજીમંદીની “રૂખ” “ટીપ’ વાતચિત. હાલ પણ આ દલાલો તેમનું નામ જ્યોતિષી તરિકે જણાવે છે. તેમનું કાર્ડ સાયલન્ટ” હતું અને તેઓ કદી સટ્ટો કરતા નહિ તે ઉત્તમ ટેવથી કુટુંબ સુખી રહી શકેલું- ખાસ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં અને તિવમાં માનો કે ન માનો-કેટલાક પવિત્ર નિસ્વાર્થ જ્યોતિષિઓ સચોટ ભવિષ્ય ભાખી શકે છે. શ્રી ગોકળદાસભાઈના જ્યોતિષના શેખને લીધે કેટલાક જ્યોતિષિઓ અવારનવાર ઘેર આવતા. આવા એક જ્યોતિષિએ એ શ્રી કુમુદચન્દ્ર વિષે તે સમયે બે ભવિષ્યવાણી કરેલી જે તે સમયે તે સંજોગોમાં અશક્ય જેવી લાગતી. (૧) કુમુદભાઈ મોટી પદવી મેળવી સારું કમાશે અને (૨) આ જ જગાએ બંગલો બાંધશે. અને ભવિષ્યવાણી ૧૦૦ ટકા સત્ય નીવડી. ૧૯૭૬માં નિવૃત્તિ પછી જે મકાન લગભગ ૧૦૦ વર્ષ ઉપર જનું હશે તે પડાવી નખાવી તે જગા એ પાયામાંથી નવું મકાન એન્જનિયરે બાંધ્યું જે પળમાં બંગલા જેવું જ લાગે. આમ શ્રી સાહેબનું નિવૃતિ પહેલાનું જીવન પુરુષાર્થ પ્રારબ્ધના સંમિશ્રણ જેવું લાગે, અને, હવે છેલ્લે ૧૯૭૬ થી ૧૧ સુધીના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન ધર્મમાં–વીતરાગ પરમાત્મામાં અટળ-અચળ શ્રદ્ધા અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy