________________
S
Now, see, what a chequered & lucky career Shri Shah Saheb's was ! It was a queer admixture of hard work, diligence & good-luck. Luck & Labour went hand-in-hand from 1933 to 1976.
કોલેજ સમય દરમિયાન બને કોલેજના પ્રિન્સિપાલ સાહેબ સાથે શ્રી સાહેબને સૈદ્ધાન્તિક ઘર્ષણ થયેલું પરંતુ સોસાયટીની કાર્ય–નીતિને લીધે તેમને કોઈ વિઘ્ન નડેલું નહિ.
કેલેજ સમય દરમિયાન શ્રી સાહેબ તેમની ધાર્મિક વૃત્તિને લીધે વિદ્યાર્થી– વિદ્યાર્થીનીઓને જીવન – ઉપયોગી સલાહ પણ આપતા.એક રોજનીશી રાખી તેમાં અગત્યના બનાવે નાંધવાનું કહેતા. અંગ્રેજીની ટેકસ્ટ – મુકો તથા ને જાળવી રાખવાનું કહેતા-જેથી ભવિષ્યમાં પોતાની કોલેજ લાઈફ કેવી હતી તેની સ્મૃતિ રહે.
આર્સ કોલેજ સવારની : પટાવાળે રૂમ સાફ કરી લાઈટ–પંખા ચાલુ કરી ચાલ્યા જાય. શ્રી શાહ સાહેબ કલાસ લેવા જાય ત્યારે દરેક વર્ગના વિદ્યાર્થીઓને પંખા–લાઈટને દુર્વ્યય અટકાવવા કહેતા જાય.
કેલેજ સમય દરમિયાન એક કુટેવ વળગેલી-Smoking –લગભગ દરરોજ કોલેજ જતાં-આવતાં સાઈકલ ઉપર બેસી સીગારેટ પીવાની” અને, ફ્રી પીરીયડ દરમિયાન પણ મિત્ર સાથે “પી લેતા'. કોમર્સ કોલેજના પ્રીન્સીપાલ સાહેબ ચેઈન મેકર હતા. ૧૯૭૬ માં નિવૃત્તિ પછી આ કુટેવ ગઈ તે ગઈ-આજની ઘડીને કાલને દહાડે.
નિવૃત્તિ પછીનું જીવન સરળ પ્રવાહી રીતે વહી જાય છે. શ્રી શાહ સાહેબના પિતાશ્રી વિષે એક બે બાબતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org