________________
૩૭
પુણ્ય-પ્રકૃતિને લીધે કેટલાક કામે સમયસર automatic થઈ જાય છે.
નિવૃત્તિ પછી શ્રી શાહ સાહેબે આર્થિક પ્રવૃત્તિ-નાકરી, ટયુશન. વગેરે ન કરવાનું નક્કી કર્યું અને પેાતાની પાસે જે છે અને કુદરતી ક્રમે આવી મળે તેમાં ૮ રહેજે શાંતિ સ ંતાષે સદાયે નિળે ચિત્તે ’– એમ રહેવા નિશ્ચય કર્યો. હા, કાઈ ને અંગ્રેજી ભાષા જ્ઞાન તથા ધર્મ-જ્ઞાન તદ્ન ફ્રી શીખવુ હાય તે આવે તેમની ફુરસદે, પરંતુ આ ભૌતિકવાદના જમાનામાં વિદ્યાથી એ પરીક્ષાલક્ષી હાઈ આ તકના કોઈ લાભ લેતું નથી સિવાય કે એમનાં કેટલાક કુટુંબીજના
નિવૃત્તિ પછીનું ધ્યેય : સ્વાધ્યાય, મૌન, અને તેટલુ અસંગ થવુ અને ૨૪ કલાકમાં ૮, ૧૦, ૧૨ કલાક વાંચન– લેખન પ્રવૃત્તિ, આમાં જરા પણ અતિશયેાક્તિ નથી.
‘પ્રારબ્ધ ઉત્તમ જના: ન પરિત્યજન્તિ’ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યુ, તે સમે તેહને તે જ પહોંચે.’
એમ કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ પર ંતુ શ્રી શાહ સાહેબ ઉપર અન્નેની મહેર છે તેથી તેમને લીલા લહેર છે. તેમને કુટુબીજનેાના સહકાર સારે મળે છે જેથી તેમના વાંચન-લેખન કાર્યમાં ખલેલ પડે નહિ. વહેવારમાં પત્નીની સલાહ પ્રમાણે વર્તવું. (આ સુખી થવાને! મા છે. વિરૂદ્ધ વર્તાતાં દુ:ખી થવાય— સમયા) અને, એકાન્તમાં શાસ્ત્રીય-આધ્યાત્મિક દૈનિક,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org