SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછી કરવી જોઈએ જે તૃષ્ણ રાખે છે તેના જન્મ, જરા, મરણ છે, માટે જેમ બને તેમ તૃણા ઓછી કરતાં જવું. * “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. રાક (દસ દેખાતે દુર્લભ એ મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયાં છતાં કંઈ પણ સફળ–પણું થયું નહિ. (સુજ્ઞ જ વિચારો). (મૂળમાં કઈ ભૂલ થઈ છે?) એક સર્વ કરતાં જીવને જેમાં અધિક સ્નેહ (મોહ) રહ્યા કરે છે એવી આ કાયા, રોગ–જરા–જન્મ-મરણથી આભાને જ દુઃખરૂપ થઈ પડે છે. દેહ ક્ષણભંગુર છે. દેહની ચિંતા રાખે છે તેટલી નહીં પરંતુ એથી અનંતગણું ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. * શ્રી સદ્ગુરુએ કહ્યું છે એવા નિગ્રન્થ માગને સદાય આશ્રય રહો ! હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્રીપુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ “આત્મ-ભાવના કરતાં રાગ-દ્વેષને ક્ષય થાય (જે આત્માના મોક્ષનું પરમ કારણ છે.) હમેશા યાદ રાખો : કર્મ સત્તા મહાન છે. “સકળ જીવ હૈ કર્માધીના” માટે, હવે વિચારો : મંત્ર તંત્ર ઔષધ નહિ, જેથી પાપ પલાય, વીતરાગ વાણુ વિના, અવર ન કોઈ ઉપાય. 26 આ તે અખંડ સિદ્ધાંત માનજે કે, સંગ–વિગ, સુખ -દુ:ખ, ખેદ-આનંદ, અણરાગ-અનુરાગ વગેરે ચોગ કઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy