________________
૨૭
વ્યવસ્થિત (દાદા ભગવાનના શબ્દોમાં : circumstantial evidence) કારણને લઈને રહ્યા છે. અને, * આ બધાનું કારણ ‘મન’છે જેણે મનને વશ કર્યુ તેણે જગતને વશ કર્યું, મન જ માણસેાને માટે કમ –ખ ધનુ કારણ છે અને કમ થી–મુકત-શા, મેાક્ષનુ પણ કારણ છે. શરીરના આ અવયવ ઉપર શાન્તિથી ઉંડા વિચાર કરા, અને આ વિષે ભગવત ગીતામાં તથા ઘણા સંતેસજ્જનાએ પેાતાના વિચારા વ્યક્ત કર્યો છે, તે જિજ્ઞાસાથી જાણે, નાંધા અને ચિન્તયેા.
હાલમાં લેાકેાને વીતરાગ પરમાત્મા ઉપર શ્રદ્ધા ઓછી લાગે છે અને દેવ-દેવીઓ વગેરે તરફ ભક્તિ-ભાવ જણાય છે. પર`તુ એટલુ` કેમ સમજતા નહિ હોય કે તમારા પુણ્ય કમ વિના કોઈપણ વ્યક્તિ કઈ પણ લાભ આપો શકે નહિ—હા, જ્યારે તમને તે પ્રાપ્ત થવાનુ હોય ત્યારે કાગનું બેસવુ ને તાડનું પડવું તે પ્રમાણે નિમિત્ત બને – માટે, * દેવ-દેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું ? તુષ્માનતા સત્-પુરુષની ઈ. * માર્ગાનુસારીના ૩૫ ગુણમાં પહેલે સૌથી અગત્યને ગુણ
ન્યાય—સપન્ન વૈભવ. સુશ્રાવકે : આ ગુણ ન હોય તે ધમ થાય ખરા ? જો સાધ્ય પવિત્ર હાય તેા સાધન પણ પવિત્ર જોઈ એ. ( કાળાં નાણાંથી ધમ થાય જ નહિ ).
લાભ પાપનું મૂળ છે—પાપના બાપ છે—àાભે લક્ષણ જાય. આ પાપી ‘કષાય’તા ભલભલા મુનિવરેાને પશુ પાડે છે ! માટે તા બધા આય ધર્મોમાં ‘અપરિગ્રહ વ્રત” ઉત્તમ કહ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org