________________
-
-
-
-
આમાં પશ્ચાતાપ નથી પરંતુ પિતાના “સ્વભાવની વૈચ્છિક કબુલાત છે: “હું ધર્મ જાણું છું છતાં આચરતે. નથી, અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં અધર્મ કરવાથી અટકો નથી.” શું આ પરિસ્થિતિ આપણામાંના ઘણા બધાની નથી?
જિનેશ્વર પરમાત્માના જૈન દર્શનમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ રાખતા જૈને – શ્રાવકે – ખાસ કરીને વેતામ્બર મૂર્તિપૂજક જૈને માટે, પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક વચનામૃત : અહે! અહા ! શ્રી સત પુરૂષના જગ-હિતકર વચનામૃત, * ક ૨ વિ ચા ૨ તે
પા મ. ૯ જન્મ – જરા – મરણ વગેરે દુઃખે કરી સમસ્ત સંસાર
અશરણ છે. જેણે સર્વ પ્રકારે તે સંસારની આસ્થા તજી, તે જ આત્મ-સ્વભાવને પામ્યા છે, અને, નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી અને “સંગના મેહે પરાધિન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને,
સદુ-વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. જ હે જીવ! કયા ઈછત હવે ? હે ઈચ્છા દુઃખ–શૂલ,
જબ ઈચ્છા કા નાશ તબ, મીટે અનાદિ ભૂલ. * તૃષ્ણ (ઈચ્છા, આકાંક્ષા, લાલસા, આશા) નાના પ્રકારે
(જુદી જુદી રીતે આવરણ કર્યા કરે...બનતાં સુધી તૃણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org