SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ (૩) જાણ–બુઝીને કેટલાક લોકો તરફથી જિન પૂજામાં અંતરાય કરવા માટે, સત્યથી વેગળો અને જામક પ્રચાર છેલ્લા એક-બે મહિનાથી ચલાવાઈ રહ્યો છે તેનાથી કેઈએ પણ ભરમાવાની કે વરખથી પૂજા બંધ કરવાની જરૂર નથી. જિન-પૂજા-તામ્બર કરે છે તે લગભગ ઘણા બધા દેરાસરમાં અમે (વે. મૂ. પૂજક હેવાથી) જાતે જોયેલું છે. અને વિધિ-વિધાને મહદાંશે જડ ક્રિયાવાદી કરે છે તેમાં વીતરાગોની ભારોભાર આશાતના-વિરાધના જણાયા છે. માફ કરજે, અમે ઘણા વર્ષોથી સેવા-પૂજા ગાડરીયા પ્રવાહમાં શેઠા તણાઈને કરતા હતા, પરંતુ હવે દેરાસર દર્શન માટે રૂઢીગત જઈએ છીએ, બાકી હવે પ્રભુન અંગેને અડીને દ્રવ્ય-પૂજા બંધ કરી છે, અને, મુખ્ય તે ભાવપૂજા જ છે ને! દ્રવ્ય-પૂજા તો ભાવ ઉત્પન્ન કરવા નિમિત્તે જ છે, અને, તેથી તે સાધુ-સાથ્વીને દ્રવ્ય-પૂજા કરવાની મનાઈ છે. બરાબર. જે દ્રવ્ય-પૂજા કર્મ મુક્તિનું કારણ હોત તે વિતરાગો તેમને શા માટે નિષેધ કરત? 0. K. છેલ્લો : ચામડાની પુગલ રજકણે ચેટેલા વરખ વાપરવા નહિ તે વ્યાજબી પ્રચાર કરનાર ને કે ભૌતિક લાભ થવાને હિતે? લોકે તે બીચારા અજ્ઞાની ઘેટાં જેવા છે, જ વધુમાં વાંચે ? સમકાલીન અખબારની પૂતિ, “વરાઈટી” તા. ૧૬-૧૨-૯૦, (૨-૧૨-૯૦) માંથી બીજું ઘણું લખાયું છે પરંતુ જગાના અભાવે અને વિરમીએ છીએ. સુજ્ઞજનેને વધુ શું ? 1 સમાસ , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy