SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ : t પૂ. મુનીશ્રી અકલંકવિજ્યજીનું ટૂંકુ જીવન ચરિત્ર પ. પૂજ્ય મુનિશ્રી અકલંક વિજ્યજી મહારાજને અમેશ્રીસમણ સુત્તનું મેટર પ્રકાશન માટે સેપેલુંતેમણે પ્રેસમાં આપી દીધું ને અમને સંભાળી લેવા વિનંતિ કરી. આ કામ અમને ગમતું હોવાથી અમે વીકારી લીધું : પ્રો. કે. જી. શાહ તપસ્વી મુનિશ્રી અકલંક વિજય મહારાજ સાહેબને ટૂંક પરિચય-ફક્ત રેખા ચિત્ર (વિસ્તૃત પરિચય માટે વાંચે અકલંક ગ્રંથમાળા પુષ્પ ૧૧ તથા પુપ ૭૬) (૧) જન્મ સ્થળ – લીંચ, છલા મહેસાણું (૨) જન્મ તિથિ – ૧૯૭૦, ફાગણ સુદ ૫ (શ્રી કે. જી. શાહ ૧૯૭૨, ફાગણ સુદ ૮) (૩) સંસારી નામ :- શ્રી અમૃતલાલ (૪) પિતાનું નામ :-શિવલાલ તારાચંદ શાહ (૫) માતાનું નામ –ડાહીબહેન અમૃતલાલની ૧૧ વર્ષની ઉંમરે માતાનું મરણ, (૬) અમૃતલાલના વડવાઓ ત્રણ પેઢીથી ધોળકા પાસે જુવાલ રૂપાવટીમાં ધંધાથે રહેતા હતા. (૭) નાનપણમાં ધાર્મિક સંસ્કાર – નાની ઉંમરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy