________________
સુહમકવાય – સૂક્ષમ-સરાગ, સૂફમ-સાંપરાય : સાધકની દસમી.
ભૂમિ (દસમું ગુણસ્થાન) જયાં તમામ કષાય ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા પછી લેજ અથવા રાગનો કોઈ સૂમ અંશ છવિત રહે
છે. (૫૫૯) સ્કંધ – બે અથવા અધિક પરમાણુઓના સંગથી ઉત્પન્ન - લ્યાણક વગેરે છ પ્રકારના સૂક્ષમ-ધૂળ ભૌતિક તત્વ
(૬૬૦-૬૬૧, ૬૪૮-૯૫૦) - ત્રણ પ્રકારની મનુષ્યણી, તિર્યંચની અને દેવી (૩૭૪) સસ્થાપના-નિક્ષેપ – કે પુરુષ અથવા પદાર્થના ચિત્રને, પ્રતિમાને
- ' અથવા કઈ પદાર્થમાં કલ્પિત આકારને | } “આ એ જ છે એ માની વિનયાદિ રૂ૫ .
૧ વ્યવહાર કરે (૭૪૦) સ્થાવર – પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને, વનસ્પતિ
પાંચ કાવાળા એકેન્દ્રિય જીવ (પ) સ્થિતિ-કરણ – કઈ પણ કારણે અધર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ
હેય તે પિતાને અથવા સાધમી બંધુને વિવેકપૂર્વક ધર્મમાર્ગમાં ફરી આરૂઢ કર.
(૨૪૦ ૨૪૧) સિંધ - પરમાણુને આકર્ષક ગુણ જે વિકર્ષણ ગુણને વેગ
પામી બંધને હેતુ બની જાય છે (પર) સ્થાત્ – “આવું જ છે એવી એકાંત હકને નિષેધ કરી કદાચ • : એવું પણ છે. આવા પ્રકારને સમન્વય સિદ્ધ કરનાર
એક નિપાત (૭૧૫). ' . .' ': ',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org