SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ર સમાચાર – ધર્મ ઉપદેશ (૩૦૧) સામાચારીના દસ પ્રકાર છે. સામાન્ય – અનેક વિસદશ પદાર્થોમાં એક સારા પરિણામ દા. ત. બાલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં મનુષ્યપણું (૬૬૭-૬૮) સામાયિક - પાપારંભવાળ સમસ્ત કાર્યોથી નિવૃત્તિનું નામ “વ્યવહાર સામાવિક' કહેવાય (૪૨૭). તૃણ અને કંચન વગેરેમાં (૪૨૫) અથવા સર્વ ભૂતેમાં સમભાવ (૪૨૮) એ “નિશ્ચય સામાયિક કહેવાય. સાવદ્ય – પ્રાણીને પીડાકારી નીવડે એવી પાપકારી પ્રવૃત્તિ, ભાષા તથા કાર્ય (૩૨૬, ૩૯૧, ૪૨૭) સાસ્વાદન – સાધકની બીજી ભૂમિ (બીજુ' ગુણસ્થાન) આની પ્રાપ્તિ એક ક્ષણ માટે એ સમયે થાય છે જ્યારે સાધક ક–ઉદય-વશ સમ્યક્ત્વથી ચુત બની મિથાવ અભિમુખ બને છે, પરંતુ સાક્ષાત્ મિથ્યાત્વ અવસ્થામાં પ્રવિણ નથી થતું. (૫૦) : સિકળ – ભાતને કણ અથવા ચાવલ (૪૪૮) સિદ્ધ - ચૌદ ભૂમિ (ચૌદગુણ સ્થાન)-ળગી ગયા બાદ, આઠ કર્મોને નાશ થવાથી આઠ ગુણો પ્રગટે તેના ફળ સ્વરૂપે શરીર છેડી લકના અગ્રભાગ ઉપર જનારા (પ૬૬) સિદ્ધિ - મોક્ષ પ્રાપ્તિ (૬૨૧) સુનય - અપેક્ષાવાદ દ્વારા વિરોધી ધમને સમન્વય કરનારી નિષ્પક્ષ દૃષ્ટિ (૭૨૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy