________________
૨૮
સમ્યફ-ચાસ્ત્રિ + ઘત સમિતિ વગેરેનું પાલન વ્યવહાર ચારિત્ર'.
છે (૨૬૩) અને નિજ સ્વરૂપમાં સ્થિતિ-સ્વરૂપ •
(૨૬૮), મેહ-લેભ વિનાની સમતા અથવા -
પ્રશાંત–ભાવ નિશ્ચય ચાસ્ત્રિ” છે. (૨૭૪) સમ્યકમિથ્યાત્વ – જુઓ ‘મિશ્ર'. સભ્ય જ્ઞાન - સમ્ય-દર્શન-યુક્ત શારજ્ઞાન વ્યવહાર સમગ્ર
જ્ઞાન” (૨૦૮, ૨૪૫), અને, રાગ વગેરેની નિવૃત્તિમાં પ્રેરક શુદ્ધાત્માનું જ્ઞાન “નિશ્ચય
સમ્યગ-જ્ઞાન”. (૨૫૦-૨૫૫) સમ્યગ-દર્શન – (સમ્યક્ત્વ) –સાત (નવ) તની શ્રદ્ધા
વ્યવહાર સભ્ય દર્શન,” અને, આત્મરુચિ
નશ્ચય સમ્યગદર્શન' (૨૨૦, ૨૨૧) સાળી-કેવળી – સાધકની તેરમી ભૂમિ (તેરમું ગુણસ્થાન)
જ્યાં પૂર્ણ—કામ થઈ ગયા પછી પણ શરીર બાકી રહી ગયું હોવાથી પ્રવૃત્તિ ચાલુ રહે છે.
અહત અથવા જીવન્મુક્ત અવસ્થા. (૫૬૨,૬૩) સરાગ-ચારિત્ર – વ્રત, સમિતિ, ગુપ્તિ, વગેરેનું ધારણ અને
પાલન થયું હોય છતાં, રાગ ભાવને કારણે જે ચારિત્રમાં આહાર તથા ગ્ય ઉપાધિના ગ્રહણું સ્વરૂપ થ્રેડોક અપવાદ સ્વીકારી લેવામાં આવે છે, એ સરાગ ચારિત્ર કહેવાય અને
એ નિશ્ચય ચારિત્રનું સાધન છે. (૨૮૦) લેખના – સંયમની શક્તિ બાકી ન રહી હોય એટલે ગ્ય
વિધિથી સમતાપૂર્વક શરીરને ત્યાગ કરવો (સૂત્ર ૩૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org