SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ - ‘યાત્’ પયુક્ત વાકય દ્વારા વસ્તુના જટિલ સ્વરૂપનુ વિવેચન કરવા સમ સમયકારી ન્યાય (સૂત્ર ૪૦) સ્વદ્રવ્ય શુદ્ધ આત્મા (૫૮૭) સ્વ-સમય સ્વાધ્યાય K ચા શુદ્ધ આત્મામાં જ પેતાપણાને જોવારા સમ્યગ્ દૃષ્ટિ સ્વ-સમય છે (૨૭૧). સ્વ-મત (૨૩, ૭૩૫) પરસ્પર વિરોધી મતાના યુક્તિપૂર્ણ સમન્વય, સાધકના નિષ્પક્ષ ભાવ (૦૨૬) શાસ્ત્ર યન રૂપ તપ સ્વાધ્યાય તપ પાંચ પ્રકારના હાય છે (૪૭૫) હિં’સા – જીવવધ અથવા પ્રાણાતિપાત વ્યવહાર હિંસા' છે (૩૮૯) અને રાગાદિના ઉત્પત્તિ (૧૫૩) અથવા અયતના ચાર રૂપ પ્રમાદ (૧૫૭) નિશ્ચય હિં’સા' છે. હિંસા-દાન પ્રાણી પીડાકારી અથવા વધકારી ઉપકરણ-સાધન ( કરવત, ચપ્પુ, છરી, કોદાળી, ઉંદરનું પાંજરૂ વગેરેની લેણ દેણુ (૩૨૧) “પારિભાષિક શબ્દ કોષ’” સ ંપૂર્ણ ik Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy