________________
સંગ્રહ-નય – લેસ્થિત સમસ્ત જડ-ચેતન દ્રમાં અસ્તિત્વ * સામાન્યની અપેક્ષાએ એકત્વની અથવા પ્રત્યેક
જાતિનાં અનેક દ્રવ્યમાં એ જાતિની અપેક્ષાએ
એકત્વની દષ્ટિ (૭૦૪) સંઘ – રત્નત્રય વગેરે અનેક ગુણેથી યુક્ત પ્રમાણેનો સમુદાય
(સૂત્ર ) સંજ્ઞા - ઇન્દ્રિયજ્ઞાન (૬૭૭) અથવા, આહાર, નિદ્રા, ભય,
* * મિથુન, પરિગ્રહ, વગેરેની વાસનાઓ. ! સંયમ – વ્રત સમિતિ વગેરેનું પાલન, મન, વચન અને કાયનું . નિયંત્રણ, ઈન્દ્રિય-જ્ય, કષાય નિગ્રહ, વગેરે બધા
ભાવે (૧૦૧) (સૂત્ર ૧૦) { સંરક્સ - કાર્ય કરવાની પ્રયત્નશીલતા (૧૨-૪૧) : સંવર – સમ્યકત્વ વગેરે દ્વારા નવીન કર્મોનું આગમન
રોકવું તે (૬૦૫-૬૦૮) સવેગ – ધર્મ પ્રતિ અનુરાગ (૭૭) સંશય-મિથ્યાત્વ – તના સ્વરૂપમાં “આવું છે કે એવું છે ,
એવા પ્રકારના સંદેહમાં રહેવું (૫૪૯) . સંસાર - જન્મ-મરણ રૂપ સંસરણ (પર-૫૪) સંસાર-અનુપ્રેક્ષા - વૈરાગ્ય વૃદ્ધિ માટે સંસારમાં જન્મ-મરણ "
રૂપ ભય દેખીને એનાથી મુક્ત થવાની
ભાવનાનું ફરીને ચિંતન (પર૪) { . સંરતર - સંખનાધારી સાધુને માટે વાળી ઝૂડીને સાફ કરેલી
જંતુ વિનાની ભૂમિ અથવા ઘાસનું બિછાનું (૫૭) સંસ્થાન – શરીર તથા અન્ય પુદ્ગલ-સંઘના વિવિધ આકાર : (૧૮૩, ૬૫૩)
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org