________________
છે તે નય "શબ્દ-નય કહેવાય છે. એ ત્રણ પ્રકારને છે : શબ્દનય, સમભિરૂઢ નય અને એવં ભૂત નય. એ ઉત્તરોત્તર સૂમિ છે. (૬૯) આમાંથી પ્રથમ શબ્દ નય લેકશાસ્ત્રમાં સ્વીકૃત એકાWવાચી શબ્દોમાંથી સમાન લિંગ, કાકવાળા શબ્દને જ એકાÁવાચી માને છે; અસમાન લિંગ વાળાને
નહિ. (૭૦૮) શાસન - સાધુના બેસવા, સૂવા વગેરેના ઉપકરણ
ફલક, પાટે વગેરે (૪૭૩) શલ્ય – કાંટાની માફક પીડાકારી માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય
અને નિદાનશલ્ય-આ ત્રણ ભાવરૂપી પારમાર્થિક
શલ્ય (૫૭૭ ૫૭૯ શિક્ષા-વત – શ્રમણ ધર્મની શિક્ષા અથવા અભ્યાસમાં હેતુરૂપ
' સામયિક વગેરે ચાર વ્રત (૩૨૪) શીલ - સાધુના અનેક ગુણ (૫૫૫) શીલ-વ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતના રક્ષક ત્રણ ગુણવત
અને ચાર શિક્ષાવ્રત (૩૦૦) (સાત શીલવત)
(શ્રાવકના કુલ ૧૨ વત) શુકલ–વેશ્યા – ત્રણ શુભ લેગ્યામાંથી અંતિમ ઉત્કટ અથવા
શુભતમ (૫૩૪, ૫૪૪) શહ-ભાવ – કર્મોના ઉદય, ઉપશમ અને ક્ષય વગેરેથી નિરપેક્ષ
જીવને શૈકાલિક સ્વભાવ અથવા તવ (૧૮૮, ૫૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org