SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વેવલા – રાગી, સાન અને અમિત શમણ વગેરેની પ્રેમપૂર્ણ આ સેવા (૪૭૩-૪૭૪) પતિ-પરિસથાન – અટપટા અભિગ્રહ લઈને શિક્ષાચય માટે નીકળવું (૪૪૯). વય – દ્રવ્યમાં નિત્ય થતે રહેતે પૂર્વ પર્યાને નાશ (૬૬૬ ૬૬૭) વ્યવહાર-નય - અનંત ધર્માત્મક વસ્તુના એક રસાત્મક ભાવના ગુણ-ગુણ વગેરે રૂપ વિશ્લેષણ દ્વારા ભેદપચાર કથન અથવા બીજી વસ્તુઓ સાથે નિમિત્તકનૈમિત્તિક સંબંધરૂપ અભેદપચાર કથન (૩૫) દા. ત. અખંડ મોક્ષમાર્ગને સમ્ય-દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફ ચારિત્ર રૂપે કહે (૨૧) અથવા બીજા પ્રાણીના વાતને હિંસા કહેવી (૩૮૮-૩૯૨) વ્યસન - કુટેવ અથવા બૂરી આદતે. જુગાર ખેલ, પરસ્ત્રી ગમન વગેરે સાત વ્યસન છે. બીજી બધી કુટેવને આમાં અંતર્ભાવ થઈ જાય છે. (૩૦૩) વ્રત – હિંસા વગેરે પાપથી વિરતિ. એકદેશ તથા સર્વ દેશ વ્રતના બે પ્રકાર છે. એકદેશ–વત “અવત’ કહેવાય છે અને સર્વ દેશ-ત્રત “મહાવ્રત કહેવાય છે. (૩૦૦) (સૂત્ર ૨૫) શાનય – પદાર્થોના વાચક શબ્દોમાં જ જેને ઉપયોગ થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy