SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ યાત - તેને અંતિમ ભાગ અથવા લેકશિખર (૧૪) વન-ગુપ્તિ – વચનની પ્રવૃત્તિનું ગેપન (૪૧૩) વત માન નેગમ-નય – સંકલ્પ માત્રના આધાર પર કોઈ કામ આરંભ કરતી વખતે જ એને “થઈ ગયું કહેવું. દા. ત. ભાત રાંધવાની શરૂઆત કરતાંજ કહી દેવું કે “લાત થઈ ગયે.” (૭૨) વિરતાવિરત - સાધકની પાંચમી ભૂમિ (પાંચમું ગુણસ્થાન) જેમાં ત્રસ હિંસા વગેરે સ્થૂળ પાપ તરફ તે વિરક્ત થઈ જાય પરંતુ સ્થાવર હિંસા વગેરે સૂક્ષ્મ પાપથી વિરતિ નથી થતી (૫૫૩) વિરાગ-ચારિત્ર યા) બાહ્યા–અભ્યતર સકળ પરિગ્રહના પૂર્ણ ત્યાગ વીતરાગ-ચારિત્ર – રૂપ નિરપવાદ ઉત્સર્ગ ચારિત્ર (૪૨૧) વિવિક્ત-શાસન – એકાન્તવાસ (૫૧) વિષ - બીજની અપેક્ષાએ વિદેશ પરિણામ દા. ત. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા પરસ્પર વિસદશ હેવાને લીધે મનુષ્યના વિશેષ ધર્મ છે. (૬૬૮) વીરાસન - અને પગને બને જણની ઉપર રાખવા (૫૨) વેદનીય – દુખ-સુખની કારણભૂત બાદ સામગ્રીના સંગ વિવેગમાં હેતુરૂપ કર્મ (૬૬) બે ભેદ-શાતા વેદનીય, અને, અશાતા વેદનીય. વિતરણ – નરકની અતિ દુર્ગધી રક્ત અને પરુવાળી નહી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy