________________
રત્નત્રય-એક્ષમાર્ગ-રૂપ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને
સમ્યગચારિત્ર (સૂત્ર ૧૭) રસ-પરિત્યાગ – સ્વાદ (જીભ) ઉપર વિજય મેળવવા ઘી, દૂધ,
નમક વગેરે રસોના ત્યાગરૂપી બાહ્ય તપ
ચેથું ૪૫૦ રાગ – ઈષ્ટ વિષયે પ્રતિ પ્રીતિને ભાવ (સૂત્ર ૮) રુક્ષ – પરમાણુને વિકર્ષણ ગુણ જે આકર્ષણ સાથે મળવાથી
બંધને મૂળ હેતુ બને છે. (૬૫ર) રૂપસ્થ–ધ્યાન – અનેક વિભૂતિ–સંપન અહંન્તનું ધ્યાન (૪૯૭) રૂપાતીત-ધ્યાન – કેવળજ્ઞાન-શરીરી સિદ્ધ ભગવાનનું ધ્યાન
અથવા તત્ સદશ નિજ શુદ્ધાત્માનું ધ્યાન લિંગ – બુદ્ધિ અથવા અનુમાન જ્ઞાન (૧૮૫) સાધુનું બાહા – આત્યંતર-રૂપ (સૂત્ર ૨૪-આ) લેફ્સા – મન, વચન, અને, કાયાની કષાય યુક્ત વૃત્તિઓ જેનાં
સવરૂપનું કથન કૃણ, નીલ, વગેરે છ રંગેની ઉપમા
દ્વારા કરવામાં આવ્યું છે (સૂત્ર ૩૧) લેક – અસીમ આકાશનું એ મધ્યવતી પુરુષ-આકાર ક્ષેત્ર
જેમાં છ દ્રવ્યે અવસ્થિત છે. (૬૩૬, ૬૫૧). લેક છે. ત્રણ ભાગમાં વિભક્ત છે. અલેક (નારક), મધ્ય–લેક (મનુષ્ય અને તિર્યંચ) તથા ઉર્ધ્વ-ક (સ્વ)
(જુઓ પૃષ્ઠ ૨૦૧૦). કાવ્ય – કાકાશને શીષ ભાગ (૫૫, ૬૨૧ -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org