________________
૨૨૦
સમ્યક્ત્વ તથા મિથ્યાત્વના મિશ્રણ જેવા હોય છે.
(૫૫૧) મૂછા, - ઈચછા, મમત્વભાવ, મહાધતા અથવા આસક્તિ
(૩૭૯, ૧૪૨) મૂહતા – ગાડરીયા પ્રવાહની જેમ રૂઢિગત મિથ્યા અંધવિશ્વાસ
જે ત્રણ પ્રકાર છે—લેક-મૂઢતા, દેવ-મૂઢતા અને
ગુરુ-મૂહતા. (૧૮૬) મૂર્ત – ઈન્દ્રિય ગ્રાહા હોવાને લીધે માત્ર પદ્ગલ દ્રવ્ય
(૫૫, ૬૨૬) માક્ષ - તમામ કર્મો નષ્ટ થઈ ગયા પછી કેવળજ્ઞાનાનંદમય
સ્વરૂપ જીવને પ્રાપ્ત થાય એટલે શરીર છૂટી ગયા બાદ એના ઉધ્વગમનના સ્વભાવના કારણે ઉપર લેક ના અગ્ર ભાગમાં હમેશાં જીવનું રહેવું તે મેણ,
મુક્તિ, અથવા નિવણ. (૬૧૪-૬૨૩) . મોહ-શ્રેય-અોય વિવેકથી વિહીન ભાવ, અર્થાત્ મિમા
દર્શન. આ મેહજ રાગ દ્વેષનું તથા કમબધનું મૂળ
છે. (૭૧) મોહનીય – દારૂની માફક શ્રેય–અશ્રેયના વિવેકને નષ્ટ કરનાર
પ્રબળ કર્મ (૬૬, ૬૧૩) યેગ - મન, વચન અને કાયાની ચેષ્ટાને કારણભૂત અંતરંગ
પ્રયત્ન અથવા વીય પરિણામ. (૬૦૩) ચાનિ - જીવોની ઉત્પત્તિને ચગ્ય ૮૪ લાખ સ્થાન (૩૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org