________________
ર૧૪
અથવા ગુણેનો વિકાર જેવી રીતે મનુષ્યની બાળ, યુવા વગેરે અવસ્થાઓ અથવા રસગુણના ખાટા મીઠા
વગેરે વિકાર (૬૬૧-૯૬૭). પર્યાયાર્થિક–નય – ત્રિકાળી દ્રવ્યને ધ્યાનમાં નહિ લેતાં એની
વર્તમાન સમયવતી કઈ એક પર્યાયને જ સ્વતંત્ર સત્તાધારી પદાર્થ તરિકે દેખ (૬૯૪-૬૯૭). આજુ-સૂત્ર વગેરેના ભેથી
ચાર જાતની (૬૯૯) પિસ્થ-ધ્યાન – અહંત અને સિદ્ધના અથવા દેહકાર આત્માનું
ધ્યાન (૪૯૭) પીત-લેયા - જુઓ તેજે–વેશ્યા. પુદ્ગલ – પરમાણુ અને કંધ રૂપ સક્રિય તથા મૂર્ત ભૌતિક દ્રવ્ય જે નિત્ય પૂરણુ-ગલનના સ્વભાવવાળું છે.
(૬૨૫-૬૨૮, ૬૪૦-૪૪૪) પ્રતિક્રમણ - નિંદા ગઈણ વગેરે દ્વારા કરેલા દેનું શેધન
(૪૩૦) પ્રતિલેખન – વસ્તુને લેતી-મુકતી વખતે અથવા ઉઠતી–બેસતી તે વખતે એ સ્થાનને જીવ રક્ષા માટે સારી રીતે
જેવું (પડિલેહણ) (૪૧૦) પ્રતિષ્ઠાપન સમિતિ – મળ-મૂત્ર વગેરે કરવામાં અથવા
પરઠવવામાં વિવેક–યતનાચાર (૧૧) પ્રત્યા-જ્ઞાન – ઈન્દ્રિય અને મનથી નિરપેક્ષ કેવળ આત્માણ
- જ્ઞાન (૬૮૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org